શોધખોળ કરો

યોગી સરકારનો મોટો નિર્ણય, માસ્ક વગર ઘરની બહાર નીકળવા પર લગાવી દીધો પ્રતિબંધ, આજે મધરાતથી થશે લાગુ

આ ઉપરાંત યોગી સરકારે રાજ્યમાં કોરોનાથી સૌથી પ્રભાવિત 15 જિલ્લાને 30 એપ્રિલ સુધી સીલ કરી દીધા છે.

લખનઉઃ લોકડાઉન વચ્ચે ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિત લોકોની વધતી સંખ્યાને જોઈ યોગી સરકારે મોટો ફેંસલો લીધો છે. સરકારે રાજ્યમાં 30 એપ્રિલ સુધી માસ્ક વગર બહાર ઘરની નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનો આદેશ આજે મધરાતથી જ અમલી થઈ જશે. આ ઉપરાંત યોગી સરકારે રાજ્યમાં કોરોનાથી સૌથી પ્રભાવિત 15 જિલ્લાને 30 એપ્રિલ સુધી સીલ કરી દીધા છે. તેમાં લખનઉ, આગરા, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, કાનપુર, વારાણસી, શામલી, મેરઠ, બરેલી, બુંદલશહેર, ફિરોઝાબાદ, મહારાજગંજ, સીતાપુર અને સહારનપુર જિલ્લાઓ સામેલ છે. આ જિલ્લાઓમાં સીલ દરમિયાન કોઇપણ દુકાનો નહીં ખુલે, માત્ર આવશ્યક વસ્તુઓની હૉમ ડિલીવરી થશે. આની સાથે માત્ર કરફર્યૂ પાસ વાળાઓને ઘરેથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 320ને પાર કરી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 5100થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 149 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 400 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.

ટોપ સ્ટોરી

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP માં સોંપી મોટી જવાબદારી 

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલનું રાશિફળ 6 ઓક્ટોબર: મંગળવારે હનુમાનજીની કૃપાથી કઈ 4 રાશિઓને મળશે પ્રમોશન અને પૈસા?

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

Embed widget