શોધખોળ કરો

મહારાષ્ટ્ર ચૂંટણી: બિગ બોસનો આ પૂર્વ સ્પર્ધક ડિપોઝીટ પણ ન બચાવી શક્યો, જાણો કેટલા મત મળ્યા ?

રાજનીતિમાં હાથ અજમાવી રહેલા એક્ટર એજાઝ ખાન મુંબઈની બાયકુલા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. શિવસેનાની યામિની યશવંત જાધવે 38,342 મત સાથે જીત હાંસલ કરી હતી.

મુંબઈ: બિગ બોસ-7નો કન્ટેસ્ટન્ટ અને  બોલિવૂડ એક્ટર એજાઝ ખાનને મહારાષ્ટ્ર્ વિધાનસભા ચૂંટણી 2019માં હારનો સામનો કરવો પડ્યો છે. રાજનીતિમાં હાથ અજમાવી રહેલા એજાઝ ખાન મુંબઈની બાયકુલા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. એજાઝ ખાન પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યો નથી. તેને માત્ર 1596 વોટ મળ્યા હતા. બાયકુલા સીટ પર એજાઝ ના વોટ શેર 1.73 ટકા હતા. શિવસેનાની યામિની યશવંત જાધવે 38,342 મત સાથે જીત હાંસલ કરી હતી. જ્યારે AIMIMના વારિસ યૂસુફ પઠાણ બીજા ક્રમે રહ્યાં હતા. મહારાષ્ટ્ર ચૂંટણી: બિગ બોસનો આ પૂર્વ સ્પર્ધક ડિપોઝીટ પણ ન બચાવી શક્યો, જાણો કેટલા મત મળ્યા ? ઉલ્લેખનીય છે કે ટિક ટૉક પર વાંધાજનક વીડિયો બનાવવા અને અપલોડ કરવા પર એજાઝને ત્રણ મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી.ત્યાર બાદ પોતાના વીડિયો સાંપ્રદાયિક હિંસાને પ્રત્સાહન આપવાના આરોપમાં 14 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. એઝાજને ગત વર્ષે પ્રતિબંધિત નશીલા પદાર્થ રાખવાના આરોપમાં પણ ધકપકડ કરવામં આવી હતી. ભાજપની Tik Tok સ્ટાર સોનાલી ફોગાટનો ન ચાલ્યો જાદુ, કૉંગ્રેસના કુલદીપ બિશ્વોઈએ હરાવ્યા By Election 2019: ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, વિપક્ષી દળોએ બાજી મારી મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનની બનશે સરકાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget