શોધખોળ કરો

Maharashtra: ગુજરાતી-રાજસ્થાની જતા રહે તો મુંબઈ નહીં રહે આર્થિક રાજધાની, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનું નિવેદન, જુઓ વીડિયો

Governor Bhagat Singh Koshyari: કોશ્યારીએ કહ્યું, મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ તથા રાજસ્થાનીઓને હટાવી દેવામાં આવે તો અહીંયા એક પણ પૈસો નહીં બચે. મુંબઈ દેશની આર્થિક રાજધાની નહીં રહે.

Maharashtra News:  મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી તેમના એક નિવેદનને કારણે વિવાદમાં આવી શકે છે. એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી બોલતી વખતે તેમણે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના વખાણ કર્યા હતા, પરંતુ તેમણે મહારાષ્ટ્ર વિશે એવી વાત કરી હતી જે સ્થાનિક લોકોને ભાગ્યે જ ગમે છે.  ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ પર આપેલા નિવેદનના કારણે વિપક્ષ સતત પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષના કહેવા મુજબ રાજ્યપાલે મહારાષ્ટ્રનું અપમાન કર્યુ છે.

કોશ્યારીએ કહ્યું, જો મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ તથા રાજસ્થાનીઓને હટાવી દેવામાં આવે તો અહીંયા એક પણ પૈસો નહીં બચે. મુંબઈ દેશની આર્થિક રાજધાની નહીં રહે. મુંબઈમાં દિવંગત શ્રીમલતી શાંતિદેવી ચંપાલાલ કોઠારીના નામ પર રાખવામાં આવેલા ચોકના લોકાર્પણ વખતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ વાત કહી હતી. જેમનો આ વીડિયો હાલ વાયરલ થયો છે.

સંજય રાઉતે શું કહ્યું

સંજય રાઉતે કહ્યું, “રાજ્યપાલના મતે મહારાષ્ટ્ર અને મરાઠી લોકો ભિખારી છે. મુખ્યમંત્રી શિંદે, તમે સાંભળો છો? , જો તમને સ્વાભિમાન હોય તો રાજ્યપાલનું રાજીનામું માગો.

આ પણ વાંચોઃ

PIB Fact Check: PM મોદીએ સ્મૃતિ ઈરાનીની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરી ? જાણો વાયરલ મેસેજની હકીકત

શ્રાવણ મહિનાના શનિવારે શનિની આ રાશિઓ પર છે નજર, જાણો લો આજનું રાશિફળ

India Corona Cases Today: ભારતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 5 ટકાને પાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી

Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી

જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત

US-China Relations: અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 10 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Share Market: ટ્રમ્પના નિર્ણયથી શેરબજારમાં એક જ દિવસમાં મોટો કડાકો, રોકાણકારોનું 7 કરોડનું ધોવાણDonald Trump News: પહેલા જ દિવસે ટ્રમ્પે મચાવ્યો તરખાટ, જુઓ ભારતને નિર્ણયો કેટલા કરશે અસર?Banasakantha: બહારથી ઘી લેતા પહેલા ચેતજો, ઘીમાં ભેળસેળનો થયો પર્દાફાશ Watch VideoAmit Shah: આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
US-China Relations: અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 10 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
US-China Relations: અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 10 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
Airtel એ ફક્ત SMS અને કોલિંગ સાથે બહાર પાડ્યા નવા પ્લાન, TRAI એ આપ્યો છે આ આદેશ

Affordable CNG Cars: માર્કેટમાં આ સસ્તી CNG કારની ખૂબ છે ડિમાન્ડ, કિંમત ફક્ત છ લાખથી શરૂ

Mahakumbh 2025: મહાકુંભમાં અંતિમ સ્નાન ક્યારે થશે, આ દિવસે શું છે વિશેષતા?

Republic Day Parade: ગણતંત્ર દિવસની પરેડ જોવા જઇ રહ્યા છો તો સાથે ક્યારેય ના લઇ જવી જોઇએ આ વસ્તુઓ

Embed widget