શોધખોળ કરો

7 ઓક્ટોબરથી ખૂલશે દેશના આ મોટા ધર્મસ્થાનના દ્વાર, દર્શનાર્થીઓ માટેની ગાઇડ લાઇન જાણી લો

7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઇ રહી છે ત્યારે આ શારદિય નવરાત્રિના પાવન અવસરે ભારતના કેટલાક મુખ્ય મંદિરોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લી રહ્યાં છે.

Temple open:7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઇ રહી છે ત્યારે આ શારદિય નવરાત્રિના પાવન અવસરે ભારતના કેટલાક મુખ્ય મંદિરોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લી રહ્યાં છે.

કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેર હવે લગભગ અંતના આરે છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 29,616 નવા કેસ અને 290 સંક્રમિતોના મોત થયા છે.

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી પણ  સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 84,89,29,160 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 71,04,051 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.   આ સ્થિતિમાં હવે દેશમાં મોટાભાગની સેવા પૂર્વવત થઇ રહી છે. તો દેશના પ્રમુખ મંદિરના દ્વાર પણ હવે દર્શનાર્થીઓ માટે ખુલ્લી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં પણ કોવિડના કેસમાં ઘટાડો થતાં રાજ્ય અનલોક તરફ આગળ વધી રહ્યું છે. લાંબા વિચાર મંથન બાદ હવે મહારાષ્ટ્રમાં 7 ઓક્ટોબરથી મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે. 7 ઓક્ટોબરથી શિરડી અને મુમ્બાદેવી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાશે.

નવરાત્રિના પહેલા દિવસે એટલે 7 ઓક્ટોબરે મહારાષ્ટ્રના બધા જ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય કરાયો છે. સીએમઓ ઓફિસથી એક નિવેદન જાહેર થયું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના બધા જ મંદિર 7 ઓક્ટોબરથી દર્શનાર્થીઓ માટે ખોલી દેવાશે પરંતુ કોવિડના નિયમોનું હજું પણ સખતપણે પાલન કરવાનું રહેશે.મંદિરમાં માસ્ક, સેનેટાઇઝર અને સામાજિક અંતર સહિતના દરેક નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.

સ્કૂલ ખોલવાની પણ તૈયારી

મંદિરો સિવાય હવે રાજ્ય સરકારે છઠ્ઠીથી 12 સુધીના ધોરણ માટે  સ્કૂલ ખોલાવનો નિર્ણય કર્યો છે. આ ધોરણના ક્લાસ 4 ઓક્ટોબરથી શરૂ થઇ જશે. ગ્રામ્ય વિસ્તારમાં 5થી12 ધોરણ અને શહેરી વિસ્તારમાં 8થી12 ધોરણ માટે શાળા ખોલવામાં આવશે. જો કે શાળામાં પણ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

મહારાષ્ટ્રમાં કોરોના મીટરની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં કેસ ત્રણ હજારથી વધુ નોંધાતા હતા. જો કે પહેલાની તુલનામાં સ્થિતિ હવે સુધરી રહી છે અને ડેથ રેટ પણ ઘટી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી 24 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાનની ચેતવણી 
Weather Update: આગામી 24 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાનની ચેતવણી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

Embed widget