શોધખોળ કરો
Advertisement
UPમાં શિક્ષક ભરતીમાં ગોટાળો, અરજીકર્તાઓમાં મહાત્મા ગાંધી અને અમિતાભ બચ્ચન સામેલ
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સરકારી સ્કૂલોમાં શિક્ષક ભર્તી માટે આવેલા અરજીઓમાં મોટી ભૂલો સામે આવી છે. આ અરજીઓમાં મહાત્મા ગાંધી અને અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. એટલું જ નહી અરજીમા મહાત્મા ગાંધીએ મેરિટ લીસ્ટમાં 94 ટકા સાથે ટૉપ કર્યુ છે. ઉત્તર પ્રદેશમાં 16,448 પોસ્ટ માટે શિક્ષકોની ભર્તી થઇ રહી છે. આ અરજીઓમાં ગાંધીજી અને અમિતાભ બચ્ચનના નામની 15 અરજી સામે આવી છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફિસર પ્રવીણ મણીના જણાવ્યા અનુસાર ગાંધીજી અને અમિતાભ બચ્ચનના નામની 15 અરજી આવી છે. અને મેરિટ લીસ્ટમાં આવેલી નામોની તપાસ માટે અમે એક કમિટિ બનાવી છે. શિક્ષકની ભરતીમાં ઘણી જગ્યાએ સરનેમની જગ્યાએ ગાળનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement