શોધખોળ કરો

લૉકડાઉનના નિયમોની તપાસ કરવા કેન્દ્રની ટીમો પશ્ચિમ બંગાળમાં ગઇ તો સીએમ મમતા બેનર્જી ભડકી, જાણો વિગતે

લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘનના રિપોર્ટ્સની વચ્ચે સેન્ટ્રલ ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમો કોલકત્તા સહિત સાત જિલ્લાનો પ્રવાસ કરશે

નવી દિલ્હીઃ લૉકડાઉનની દરમિયાન કોરોના સંક્રમણને ઓછો કરવા માટે કેટલાક રાજ્યોએ યોગ્ય પગલા ભર્યા છે, આનુ આકલન કરવા માટે કેન્દ્ર પણ રિપોર્ટ રાખી રહી છે. આવુ આકલન કરવા માટે કેન્દ્રની ટીમ પશ્ચિમ બંગાળમાં ગઇ હતી, જેના પર મમતા બેનર્જી ભડકી છે. સોમવારે મમતા બેનર્જીએ પુછ્યુ કે રાજ્યોમાં છ ઇન્ટર મિનિસ્ટ્રીયલ કેન્દ્રીય ટીમોનુ ગઠન કરવામાં આવ્યુ છે, લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘનના રિપોર્ટ્સની વચ્ચે સેન્ટ્રલ ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમો કોલકત્તા સહિત સાત જિલ્લાનો પ્રવાસ કરશે. મમતાએ કહ્યું કે, આવી પરિસ્થિતિનુ આકલન કરવા માટે પશ્ચિમ બંગાલમાં કેન્દ્રમાંથી મોકલાયેલી ટીમોનો નિર્ણય યોગ્ય નથી. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું- ગૃહમંત્રીએ ફોન પર મને લગભગ એક વાગે આના વિશે વાત કરી, અને જણાવ્યુ કે ઇન્ટર મંત્રાલયી કેન્દ્રીય ટીમો મારા રાજ્યનો પ્રવાસ કરશે. દુર્ભાગ્યવશ ટીમો કોલકત્તામાં સવારે 10 વાગેને 10 મિનીટે પહોંચી ગઇ હતી, મારી વાતચીતથી બહુ પહેલા. મમતા બેનર્જીએ એક ટ્વીટમાં કહ્યું કે કોઇપણ જાતની સ્પષ્ટતા કર્યા વિના અમે આ વાત સાથે જોડાવવા માંગતા નથી. મમતાએ ટ્વીટમાં લખ્યુ- કૉવિડ-19ના સૂચનોમાં કેન્દ્રનુ અમે સ્વાગત કરીએ છીએ. પણ કયા આધારે આ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમો મોકલવામાં આવી રહી છે, જેને હેતુ અસ્પષ્ટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget