શોધખોળ કરો

મમતા બેનર્જીએ કિટલી પર ખુદ ચા બનાવીને લોકોને પીવડાવી, જુઓ તસવીરો

મમતા બેનર્જીએ તેમના ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું, જીવનમાં ક્યારેક-ક્યારેક નાની ખુશીઓ આપણને વધારે ખુશ કરી દે છે. ચા બનાવવી અને તેને વહેંચવી તેમાંથી એક છે.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના દીર્ધામાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકો સાથે સીધો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન તેમણે લોકો માટે ચા બનાવી અને ખુદ તેમના હાથે જ લોકોને આપી હતી. મમતા બેનર્જીએ કિટલી પર ખુદ ચા બનાવીને લોકોને પીવડાવી, જુઓ તસવીરો મમતા બેનર્જીએ તેમના ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું, જીવનમાં ક્યારેક-ક્યારેક નાની ખુશીઓ આપણને વધારે ખુશ કરી દે છે. ચા બનાવવી અને તેને વહેંચવી તેમાંથી એક છે. મમતા બેનર્જીએ કિટલી પર ખુદ ચા બનાવીને લોકોને પીવડાવી, જુઓ તસવીરો ચા બનાવતા પહેલા તેમણે એક નાના બાળકને તેડીને રમાડ્યો હતો. તેને દુકાનમાંથી કેક ખરીદીને પણ લઈ આપી હતી. પતિ વગર જ હનીમૂન પર જશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગતે IND v WI: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડી 7 મહિના બાદ રમશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, જાણો વિગત આ આલીશાન બંગલામાંથી જ CBI ચિદમ્બરમને ઉઠાવીને લઈ ગઈ, જાણો કેટલી છે કિંમત, જુઓ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Embed widget