શોધખોળ કરો

મંગળ મિશનનો ખર્ચ સરકારે ફાળવેલા બજેટ કરતા પણ ઓછો, મંગળ મિશનમાં કેટલો થયો ખર્ચ જાણો

બેંગ્લુરુઃ ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઑર્ગેનાઇજેશન એટલે કે ઇસરોએ સતત આકાશમાં પોતાની સફળતાની ઉડાન ભરી છે. અને નવા નવા ઇતિહાસ લખ્યા છે. ભારતમાં મંગળ મિશન પહેલેથી જ દુનિયાનની સૌથી સસ્તું મિશન હતું. ઇશરોના આ મિશનમાં 450 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હાલમાં જ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા દસ્તાવેજોના ઑડિટથી જાણાવા મળ્યું છે કે, ઇસરોએ 450 કરોડ રૂપિયાના બજેટમાંથી પણ 2.61 કરોડ રૂપિયા બચાવી લીધા છે. હવે રૂપિયા કેંદ્ર સરકારને પરત કરવામાં આવશે. ઑડિટમાં જાણવા મળ્યું હતું કે, માર્સ ઑર્બિટર મિશન જ એક એવું મિશન નથી જેમા ઓછો ખર્ચ થયો છે. ઇસરોએ જીસેટ-15 કોમ્યુનિકેશન સેટેલાઇટ લૉન્ચ કરવા માટે 892.96 કરોડ માંગ્યા હતા. પરંતુ કેંદ્રએ આ માટે830.88 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ગયા વર્ષે જીસેટ-15 સેટેલાઇટ લૉન્ચ કર્યા બાદ ઇસરોએ આ પ્રોજેક્ટ ફક્ત 806.4 કરોડમાં પૂરો કરી દીધો હતો. અને 42.48 કરોડ રૂપિયા બચાવી લીધા હતા. આવી જ રીતે જીસેટ-16 માટે 897 કરોડ રૂપિયા માંગ્યા હતા. પરંતુ કેંદ્ર સરકારે આના માટે 865 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. જે કે સ્પેશ એજેન્સીએ આ પ્રોજેક્ટ 864.12 કરોડમાં જ પૂર કરી લીધો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો

OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બ્લીડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ

હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?

Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ

વિડિઓઝ

Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ

RCB vs GT Final Live Score: ગુજરાતે 55 રનના સ્કોર પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી, બટલર અને સુંદર ક્રીઝ પર

1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો

ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા

IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ

IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન

Embed widget