શોધખોળ કરો

'મન કી બાત'માં PM મોદીએ કહ્યું- 'આ વર્ષે પાણી, જમીન અને આકાશમાં પરમાણુ શક્તિ બન્યો દેશ'

નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર પ્રસારિત થનારા કાર્યક્રમ મન કી બાત દ્ધારા લોકોને સંબોધ્યા હતા. આ તેમના રેડિયો કાર્યક્રમની 51મું અને આ વર્ષનું અંતિમ સંસ્કરણ હતું. મન કી બાતના પ્રારંભમાં મોદીએ સરકારની 2018 વર્ષની સિદ્ધિઓની વાત કરી હતી. મોદીએ નવા વર્ષ પર ખેડૂતોને આપી શુભેચ્છા પાઠવી. મોદીએ કહ્યું હતું કે, 2018મું વર્ષ પૂર્ણ થવાનું છે અને આપણે 2019ના વર્ષમાં પ્રવેશ કરવાના છીએ. સ્વાભાવિક રીતે ગયા વર્ષની ચર્ચા થતી રહેશે અને આવનારા વર્ષના સંકલ્પ પણ ચર્ચા સંભળાશે.  કુંભ મેળા વિશે મોદીએ કહ્યું કે, તેનું સ્વરૂપ જેટલું દિવ્‍ય તેટલું જ ભવ્ય હોય છે. 15 જાન્યુઆરીથી કુંભ મેળો શરૂ થઈ રહ્યો છે. મોદીએ વધુમાં કહ્યું કે,  આ વર્ષે વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન યોજના શરૂ થઈ. દેશના દરેક ઘર સુધી વીજળી પહોંચી. સ્વચ્છતા કવરેજ વધી 99.5 સુધી પહોંચી ગયો. સરદાર પટેલની યાદમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દેશને મળ્યું. સૌર ઉજામાં આપણને વિશ્વમાં સ્થાન મળ્યું છે. દેશની દીકરીઓએ નાવિકા સાગર પરિક્રમાના માધ્યમથી સમગ્ર વિશ્વનું ભ્રમણ કરીને દેશને ગર્ભથી ભરી દીધો છે. મોદીએ કહ્યું કે, દેશને સેલ્ફ ડિફેન્સમાં નવી મજબૂતી મળી છે. આપણા દેશ઼ે સફળતાપૂર્વક ન્યૂક્લિયર ટ્રાયડને પુરો કર્યો છે એટલે કે હવે આપણે પાણી, જમીન અને આકાશમાં પણ પરમાણુ શક્તિ સંપન્ન દેશ છીએ. 12 વર્ષની હનાયા નિસારે કોરિયામા કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો. તે કાશ્મીરના અનંતનાગમા રહે છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ લાલકિલ્લા પરથી પહેલીવાર આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાઠ પર તિરંગો ફરકાવવામાં આવ્યો. ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલી મહાસભાનું આયોજન થયું. આપણા સામૂહિક પ્રયત્નોનું જ પરિણામ છે કે આપણા દેશની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અભૂતપૂર્વ સુધાર થયો. મોદીએ કહ્યુ કે, કુંભ મેળામાં આસ્થા અને શ્રદ્ધાનો જનસાગર ઉમટે છે. એક સાથે એક સ્થળ પર દેશ અને વિદેશમાં લાખો કરોડો લોકો પહોંચે છે. કુંભની પંરપરા આપણી મહાન સાંસ્કૃતિક વારસાથી પલ્લવિત થઇ છે. આ વખતે શ્રદ્ધાળુ સંગમમાં પવિત્ર સ્નાન બાદ અક્ષયવટના પૂણ્ય દર્શન પણ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત

વિડિઓઝ

Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Embed widget