શોધખોળ કરો

UPSCના ચેરમેન પદેથી રાજીનામુ આપનાર મનોજ સોનીએ પૂજા ખેડકરનું લીધું હતું ઇન્ટરવ્યુ, શું છે કોઇ કનેકશન?

UPSC Chairman Resign: IAS પૂજા ખેડકરનો ઈન્ટરવ્યુ ચેરમેન મનોજ સોનીએ લીધો હતો. અધ્યક્ષ સહિત 5 સભ્યોના આ બોર્ડે ઇન્ટરવ્યુ મુલાકાતમાં પૂજા ખેડકરને 275માંથી 184 માર્ક્સ આપ્યા હતા.

UPSC Chairman Resign: UPSC ચેરમેન મનોજ સોનીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ, તેમણે લગભગ એક મહિના પહેલા રાજીનામું આપ્યું હતું, જો કે તે હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી. વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે કે, રાજીનામાનો સીધો સંબંધ IAS પ્રોબેશનર પૂજા ખેડકર સાથે છે.

તેનું સૌથી મોટું કારણ એ છે કેસ પૂજાનો ઈન્ટરવ્યુ ચેરમેન મનોજ સોનીએ લીધો હતો. અધ્યક્ષ સહિત 5 સભ્યોના આ બોર્ડે મુલાકાતમાં પૂજા ખેડકરને 275માંથી 184 માર્ક્સ આપ્યા હતા. નીચે આપેલ માહિતી પૂજા ખેડકરે પોતે 29 એપ્રિલ 2024ના રોજ આપી હતી. પૂજાએ જણાવ્યું કે, 26 એપ્રિલ 2023ના રોજ તેનો ઈન્ટરવ્યુ યોજાયો હતો જેમાં અધ્યક્ષ મનોજ સોનીએ તેને નીચેના પ્રશ્નો પૂછ્યા હતા.

ઇન્ટરવ્યુમાં પૂજા છઠ્ઠી ઉમેદવાર હતી

મળતી માહિતી મુજબ,  ઓરલમાં  પૂજા યાદીમાં છઠ્ઠી ઉમેદવાર હતી. મનોજ સોનીએ પૂજા ખેડકરને આવા જ કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.

  • શુ આ ફોટોમાં છે એ જ આપ છો? શું  તમે ડૉક્ટર છો અને SAI માં કામ કર્યું છે. તમે તાજેતરમાં IRS IT પસંદ કર્યું છે. તે બદલ અભિનંદન.
  • શું તમે તાલીમમાં જોડાયા છો કે રજા પર છો?
  • આજે ભારતમાં યુવાનો કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે?
  • શું આ સમસ્યાઓ એકબીજા સાથે સંકળાયેલી છે?
  • યુવાનોમાં આ સમસ્યાઓના મૂળમાં શું છે?
  • ભારત છેલ્લા 20/30 વર્ષથી આ સમસ્યાઓનું નિરાકરણ કેમ લાવી શક્યું નથી?
  • મનોજ સોનીએ ફરી આ પ્રશ્નો પૂછ્યાં હતા

અંતે, બાકીના જજોએ પ્રશ્ન પૂછ્યા બાદ ફરી મનોજ સોનીએ  પૂજા ખેડકરને પ્રશ્નો પૂછ્યા હતા.  મનોજ સોનીએ પૂછ્યું કે તમારી પાસે વૈવિધ્યસભર ડૈફ  છે, અને અમે વધુ ક્ષેત્રો વિશે પૂછવા માંગીએ છીએ પરંતુ સમય મર્યાદિત છે. તેમ છતાં, હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ.

  • ડૂડલિંગ  ભાવનાત્મક રચનાઓની ડૂડલિંગ શું છે?
  • તમે કરેલા કેટલાક ડૂડલ્સનું તમે વર્ણન કરી શકો છો?
  • વહીવટમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આ
  • મેડિકલ પછી IAS, IRS શા માટે?
  • મેડિકલ બાદ આઇએએસ આઇઆએસ કેમ?
  • 'સોની સરે ઇન્ટરવ્યુ દરમિયાન વખાણ કર્યા હતા'

પૂજાએ વધુમાં જણાવ્યું હતું કે, મનોજ સોની સાહેબે મારા દ્વારા ઉલ્લેખિત ક્ષેત્રોની પ્રશંસા કરી અને કહ્યું કે, તમે એક પ્રશાસક તરીકે જેટલા પણ ક્ષેત્રોમાં કામ કર્યું છે તેમાંથી કોઈ ચોક્કસ ક્ષેત્ર છે કે જેના પર તમે ધ્યાન કેન્દ્રિત કરવા માંગો છો અને શા માટે? ઇન્ટરવ્યુના છેલ્લા પ્રશ્ન પછી તેણે કહ્યું- આભાર. તમારો ઇન્ટરવ્યુ પૂરો થયો. શુભકામનાઓ. દિલ્હીમાં સુરક્ષિત રહો અને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરો

દરેક સવાલના જવાબ પર સહમતિ વ્યક્ત કરી રહ્યાx હતા

પૂજાએ પોતે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, એકંદરે બોર્ડ ખૂબ જ સૌહાર્દપૂર્ણ હતું. સોની સર મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપવા સંમત થઈને માથું હલાવતા હતા. મોટાભાગે ચર્ચા થઈ હતી. કોઈ પ્રશ્ન નથી, આંતરરાષ્ટ્રીય સંબંધો પર કોઈ પ્રશ્નો કે  કોઈ વિવાદાસ્પદ વિષયો પૂછવામાં આવ્યા ન  હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget