શોધખોળ કરો

Marriage: વરરાજાએ તો ભારે કરી, સ્ટેજ પર દુલ્હનને જોતા જ ચોધાર આંસુએ રડી પડ્યા-Video

આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર wedding_couple_photography_20 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

Wedding Viral Video: લગ્નમાં ક્યારેક એવી ઘટના ઘટતી હોય છે જે ચર્ચાનો વિષય બને છે. કંઈક આવી જ એક ઘટના તાજેતરમાં ઘટી છે. આજકાલ લગ્નનો એજ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં શોભાયાત્રા દરમિયાન જાનૈયાઓ ડાન્સથી ધૂમ મચાવી રહ્યાં છે અને અનોખી રીતે લગ્નમંડપમાં પ્રવેશતી કન્યા પણ સૌથી વધુ વાયરલ થઈ છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ લગ્નજીવનમાં ખુશ જોવા મળે છે. જ્યારે વિદાય સમયે દુલ્હન અને તેના પરિવારના સભ્યોની આંખોમાં આંસુ જોવા મળે છે.

ક્યારેક એવું પણ જોવા મળે છે કે દુલ્હનને ખૂબ રડતી જોઈને વરની આંખો પણ ભરાઈ આવે છે. પરંતુ અહીં તો એક દુલ્હો એ પણ સ્ટેજ પર જાહેરમાં જ ચોધાર આંસુએ રડી પડ્યો હતો. સ્ટેજ પર જ વરરાજા અને દુલ્હન બંને એક સાથે રડતા જોવા મળ્યા હતાં. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્ન પહેલા જયમાલા દરમિયાન સ્ટેજ પર વર-કન્યા એકબીજાની સામે રડતા જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે. આ જ કારણ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by 𝗪𝗲𝗱𝗱𝗶𝗻𝗴_𝗰𝗼𝘂𝗽𝗹𝗲❤ (@wedding_couple_photography_20)

દુલ્હનને જોઈને વરરાજા રડી પડ્યા

આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર wedding_couple_photography_20 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વર-કન્યા જયમાલાના સ્ટેજ પર ઉભા જોવા મળે છે. જે દરમિયાન વરરાજા પોતાની દુલ્હનને લગ્નના પોશાકમાં જોઈને ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે. બીજી તરફ વરને આટલો ભાવુક જોઈને દુલ્હનની આંખોમાં પણ આંસુ આવી જાય છે.

હૃદય સ્પર્શી વિડિયો

આ સ્થિતિમાં વર-કન્યા બંને પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકતા નથી અને બંને રડતા જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. આ જ કારણ છે કે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 9 હજારથી વધુ લાઈક્સ અને એક લાખ 31 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોતી વખતે યૂઝર્સ જુદી જુદી કોમેન્ટ કરી રહ્યા છે અને તેને હ્યદયને સ્પર્શી જાય તેવી ક્ષણ કહી રહ્યા છે. તો કોઈ તેને લઈને મજાક પણ કરી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget