શોધખોળ કરો

SC-ST એક્ટનો વિરોધ કરનારા સાથે BSP સહમત નહીં, BJP-RSS કરી રહી છે રાજનીતિઃ માયાવતી

લખનઉઃ એસસી-એસટી એક્ટને લઇને છ સપ્ટેમ્બરના રોજ સવર્ણોના ભારત બંધને લઇને બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીએ કહ્યું હતું કે, આ લોકોની ખોટી ધારણા છે કે એસટી-એસસી એક્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. માયાવતીએ કહ્યું કે, મારી પાર્ટી આ વિચારથી સહમત નથી. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે, બીજેપી અને આરએસએસ ખરાબ રાજનીતિ કરી રહી છે અને તેમના દ્ધારા શાસિત રાજ્યોમાં સૌથી વધુ વિરોધ થઇ રહ્યો છે. આ મામલામાં બીજેપી કાવતરુ કરી રહી છે અને રાજકીય સ્વાર્થ માટે તેનો વિરોધ કરી રહી છે. માયાવતીએ કહ્યું કે, દેશમાં બીજેપીનો જનાધાર ઓછો થઇ રહ્યો છે. બીજેપી એસસી-એસટી એક્ટ સાથે છેડછાડ કરી રહી છે. વાસ્તવમાં આરએસએસની માનસિકતા જાતિવાદી અને બીજેપીની નીતિઓ એસસી-એસટીના વિરોધી છે. બીજી તરફ બીજેપી આ એક્ટથી નારાજ સવર્ણોને મનાવવામાં લાગી છે. કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, એસસી-એસટી એક્ટમાં સંસદમાં સંશોધનની સમીક્ષા કરવામાં આવશે નહી. કાયદામાં ફેરફારની માંગ કરી રહેલા લોકોએ એસસી-એસટીને લઇને પોતાના વ્યવાહરમાં બદલાવ લાવવો જોઇએ, તેમની સાથે સારી રીતે રહેવું જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Embed widget