શોધખોળ કરો

લોકડાઉન લાગુ થતાં પત્ની રહી ગઈ પિયરમાં, પતિને આવી યાદ ને ભર્યુ આવું પગલું, જાણો વિગતે

લોકડાઉન દરમિયાન કેટલાક લોકો તણાવમાં પણ આવી ગયા છે અને આત્મહત્યાનું પગલું ભરી બેઠા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા કહેરને લઈ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે, જે 14 એપ્રિલ મધરાતે પૂરું થશે. લોકડાઉનમાં લોકોને ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવા જણાવ્યું છે. લોકડાઉન દરમિયાન કેટલાક લોકો તણાવમાં પણ આવી ગયા છે અને આત્મહત્યાનું પગલું ભરી બેઠા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશમાં પત્નીના વિરહમાં પતિએ આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ઉત્તરપ્રદેશના ગોંડામાં એક વ્યક્તિની પત્ની લોકડાઉનના કારણે પિયરમાં ફસાઈ ગઈ હતી. આ વ્યક્તિ ઉપર પત્ની યાદ એટલી બધી વધારે સવાર થઈ ગઈ  કે તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, યુવકની પત્ની તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. જે બાદ લોકડાઉન લાગુ થયું અને તે પિયરમાં જ રહી ગઈ. આ દરમિયાન યુવકને પત્નીની યાદ આવવા લાગી. યુવક પત્નીને મળી શકતો નહોતો, જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો અને છેવટે રૂમમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. જોકે પત્નીના વિરહમાં તે ડિપ્રેશનમાં આવી આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

Embed widget