શોધખોળ કરો
Advertisement
ખેડૂત આંદોલન: કઇ સેલિબ્રિટીએ ટવિટ કરી કહ્યું, ‘જ્યાં સુધી પૈસા નહીં મળે ટવિટ કરતી રહીશ’! શું છે ઘટના?
ખેડૂત આંદોલન મુદ્દે ખલીફા અને અમાંડા સર્નીને યુઝર્સે ટ્રોલ કરી છે. ત્યારબાદ બંનેએ તેમના ટ્રોલર્સનો મજાક ઉડાવ્યો હતો અને ટવિટ કરીને જવાબ આપ્યો છે.
ભારતમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન મુદ્દે હવે સોશિયલ મીડિયા પર પણ જંગ શરૂ થઇ ગઇ છે. ખેડૂત આંદોલન મુદ્દે વિદેશી હસ્તી અમાંડા સર્ની, મિયા ખલીફા,સહિતના સેલેબ્સે ટવિટ કર્યું છે. આ ટવિટ બાદ બબાલ શરૂ થઇ ગઇ છે. આ બંનેએ યુઝર્સે ટ્રોલ કરી છે અને તેના પર આક્ષેપ કર્યો છે કે, ટવિટ માટે આ સેલેબ્સે પૈસા લીધા છે.
મિયા અમાંડાએ ટ્રોલર્સનો ઉડાવ્યો મજાક
મિયા ખલીફા અને અમાંડા સર્નીને યુઝર્સે ટ્રોલ કરી છે. ત્યાર બાદ આ બંને સેલેબ્સે ટ્રોલર્સની મજાક ઉડાવી છે. આ બંનેએ હવે ટ્રોલર્સ પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે. અમાંડાએ એક ટવિટ કર્યું છે તેમાં તેમણે પૈસાવાળા ટવિટને જવાબ આપ્યો છે. અમાંડા સર્નીએ ટવિટ કરતા લખ્યું કે, “આ માત્ર હેરાન કરવા માટે છે મારા સવાલ” મને કોણ પૈસા મોકલી રહ્યું છે? મને કેટલા પૈસા મળી રહ્યાં છે? હું મારો ઇન્વોઇસ ક્યાં મોકલું? મને પૈસા કયારે મળશે? ‘ મેં ઘણા ટવિટ કર્યાં છે, શું મને એ ટવિટના એક્સ્ટ્રા પૈસ મળશે?
તો આ મુદ્દે ટ્રોલર્સનો મજાક ઉડાવતા મિયા ખલીફાએ લખ્યું, “હું ત્યાં સુધી ટવિટ કરતી રહીશ, જ્યાં સુધી મને પૈસા નહીં મળે” આ બંને સેલેબ્સના આ ટવિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.This is all such a tease. I have so many questions... Who is paying me? How much am I getting paid? Where do I send my invoice? When will I get paid? I’ve tweeted a lot.. do I get paid extra??!??#lwantThisToBeAnAd https://t.co/KpMcbymZOr
— Amanda Cerny (@AmandaCerny) February 6, 2021
We will keep tweeting until we’re paid!!!! #MAKETHISANAD https://t.co/Ra1udiStju
— Mia K. (@miakhalifa) February 6, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement