શોધખોળ કરો

ગોવાની જાણીતી પરફ્યૂમર મોનિકા ઘુર્ડેનો પોતાના ઘરેથી નગ્ન મૃતદેહ મળી આવ્યો, બળાત્કારની આશંકા

પણજીઃ જાણીતી ફરફ્યૂમર મોનિકા ઘુર્ડે ગોવાના સાંગોલ્ડમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતુ કે, તેના શરીર પર કપડા નહોતા અને તેના હાથ બેડ સાથે બાંધવામાં આવ્યા હતા. પોલીસે 39 વર્ષિય મોનિકાના રેપ બાદ હત્યા કરવામાં આવી હોવાની આશંક વ્યક્ત કરી હતી. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું હતું કે, મોનિકાના ગળા પર નિશાન મળી આવ્યા હતા. જેનાથી એવુ લાગી રહ્યુ છે કે, તેમનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. મોનિકા ઘુર્ડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ તેના મોતના કારણ અંગે જાણી શકાશે. પોલીસ અધિકારી રાજેશ કુમારે જણાવ્યું હતુ કે, અમને આ ઘટના અંગે કાલ રાતે જાણકારી મળી હતી. અમને તેમનું નિર્વસ્ત્ર શરીર મળી આવ્યું હતું અને ફ્લેટમાં ચોરી પણ થઇ છે. જોકે પોલીસે એ નથી જાણી શકી કે ત્રણ ફ્લેટના મકાનમાં મોનિકા કેમ એકલી રહેતી હતી. બિલ્ડિંગના ચોકીદારે કથિત રૂપથી પોલીસને જણાવ્યું હતુ કે, તેમને અપાર્ટમેન્ટમાં કોઇના જવાને લઇને કોઇ જાણકારી નથી. પોલીસે ગામના ઘણા લોકોની પુછપરછ કરી છે. મોનિકા ઘુર્ડે આ વર્ષે જુલાઇ મહિનામાં જ પ્રોવોરિમ ગામથી સાંગોલ્ડા શિફ્ટ થઇ હતી. સાંગોલ્ડ ગામની રાજધાની પણજીથી 10 કિમી દૂર આવેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Embed widget