શોધખોળ કરો

કોરોના કાળમાં શું આપ પણ કપડા ધોવા અને સૂકવવામાં આ ભૂલો કરો છો? તો સાવધાન, થઇ શકે છે આ બીમારી

fungal infection: જો તમે કપડા ધોવા અથવા સૂકવવામાં બેદરકારી દાખવતા હો, તો તમે ઘણા પ્રકારના રોગોથી પીડિત થઈ શકો છો. બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સાથે તમને શ્વસન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી, કપડા ધોતી વખતે અને સૂકવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આજના સમયમાં મોટા ભાગના લોકો મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં રહે છે. . જ્યાં ન તો સૂર્યપ્રકાશ યોગ્ય રીતે આવે છે કે શુદ્ધ હવા આવતી નથી. ઘરોમાં  કપડ઼ા સૂકવવા માટે  બાલ્કની હોય છે, પરંતુ ઘણી વખત તે બાલ્કનીમાં યોગ્ય રીતે સૂર્યપ્રકાશ નથી આવતો હતો.  જેના કારણે લોકોને વિવિધ પ્રકારના ચેપ લાગી રહ્યા છે. શું તમે જાણો છો કે જો તમે કપડાં યોગ્ય રીતે ન ધુઓ અને  યોગ્ય  રીતે ન સુકાતા હો તો કેટલીક  બીમારીઓ થઈ શકે છે. આ ફંગલ ઇન્ફેક્શનનું જોખમ પણ વધારે છે.

ઘણા લોકો સ્નાન કર્યા પછી શુકા કપડાથી શરીરને સાફ કરતા નથી, તો કેટલાક લોકો  અઠવાડિયા સુધી ગંદ મેલા  કપડા એકઠા કરે છે. આવી સ્થિતિમાં, તમારી આ નાની આદતોને લીધે, તમે ફંગલ ઇન્ફેક્શનના ભોગ બની શકો છો.  બેક્ટેરિયલ ચેપ અને ત્વચા ત્વચાકોપ જેવા રોગો આ ભૂલોની દેણ છે. તો  ચાલો જાણીએ કે  કપડા યોગ્ય રીતે ધોવા અને સૂકવવા માટે  શું સાવચેતી રાખવી જોઈએ.

કોરોના સંક્રમિત વ્યક્તિના કપડાં અલગ ધોવા
કોરોના વાયરસ અથવા અન્ય કોઈ ચેપી રોગથી પીડિત વ્યક્તિના કપડાં ઘરના બાકીના તંદુરસ્ત લોકોથી હંમેશાં અલગથી ધોવા જોઈએ, નહિ તો આ બીજાના કપડામાં વાયરસ ફેલાવશે.  જો ઘરમાં કોરોના સંક્રમિત વ્યક્તિ હોય તો તેના કપડાં ડિઇન્ફેક્ટ કરવા જોઇએ. કારણ કે દર્દીનું સ્પૂટમ  જો કપડામા્ં હશે તો તે અન્ય કપડાં ફેલશે અને આ રીતે વ્યક્તિમાં સંક્રમણ ફેલાવશે.  

મેલા કપડા એકઠા ન કરો
વોશિંગ મશીન આવ્યા બાદ લોકો મેલા કપડાને એકઠા કરે છે અને બેથી ત્રણ દિવસ બાદ કપડાને વોશ કરે છે. આવું કરવાથી મેલા કપડામાં રહેવા વાયરસ, ફંગસ., બેક્ટરિયા વિકસિત થાય છે. જે રોગાણું ફેલાઇ શકે છે. 

વધુ ડિટર્જન્ટ ન વાપરો
લોકો વધુ ડિટર્જન્ટનો ઉપયોગ પણ કરે છે. વધુ માત્રામાં ઉપયોગ કરવાથી તે કપડામાં રહી જાય છે. તેનાથી સ્કિન એલર્જી અને ત્વચાના અનેક રોગો થઇ શકે છે. 

કપડાને રૂમની અંદર ન સૂકવો
ઘરની અંદર કપડા સુકવવાથી ભીનાશ બની રહે છે અને આ ભેજમાં ફંગલ ફેલાવવાનું જોખમ વધુ રહે છે. ઘર કપડા સુકવવાથી કે ઘરના અન્વાયરમેન્ટ પર પર પણ અસર કરે છ.જેનાથી આંખો પણ પ્રભાવિત થાય છે. કપડાને સરખી રીતે ધોવાથી અને સારી રીતે સૂર્ય પ્રકાશમાં સૂકવવાથી આ તમામ જોખમથી બચી શકાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: અમદાવાદમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, સોલા-ગોતાથી સરખેજ સુધી મેઘરાજા મહેરબાન

Congress: કોંગ્રેસની ન્યાય યાત્રાનો થયો ફિયાસ્કો, હવે ગાંધીનગર નહીં અમદાવાદમાં જ થશે સમાપન

ભારત-પોલેન્ડના ગાઢ સંબંધોના મૂળમાં છે જામનગરના જામસાહેબનું ખાસ કનેક્શન

Rain News: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં ખાબક્યો વરસાદ, આણંદમાં 3 ઇંચ
Rain News: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં ખાબક્યો વરસાદ, આણંદમાં 3 ઇંચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress Nyay Yatra | કોંગ્રેસની ન્યાય યાત્રાનું થઈ ગયું સુરસુરિયું...અમદાવાદમાં જ યાત્રાનું સમાપનAhmedabad Rain Updates | અમદાવાદમાં આજે ફરી તૂટી પડ્યો વરસાદ | Rain News | 22-8-2024Heavy Rain| આગામી 7 દિવસમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ| Heavy Rain ForecastAndhra Pradesh Explosion| આંધ્રપ્રદેશમાં દવા ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 લોકોના મોત, 40 અન્ય ઇજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: અમદાવાદમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, સોલા-ગોતાથી સરખેજ સુધી મેઘરાજા મહેરબાન
Rain: અમદાવાદમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, સોલા-ગોતાથી સરખેજ સુધી મેઘરાજા મહેરબાન
Congress: કોંગ્રેસની ન્યાય યાત્રાનો થયો ફિયાસ્કો, હવે ગાંધીનગર નહીં અમદાવાદમાં જ થશે સમાપન
Congress: કોંગ્રેસની ન્યાય યાત્રાનો થયો ફિયાસ્કો, હવે ગાંધીનગર નહીં અમદાવાદમાં જ થશે સમાપન
ભારત-પોલેન્ડના ગાઢ સંબંધોના મૂળમાં છે જામનગરના જામસાહેબનું ખાસ કનેક્શન
ભારત-પોલેન્ડના ગાઢ સંબંધોના મૂળમાં છે જામનગરના જામસાહેબનું ખાસ કનેક્શન
Rain News: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં ખાબક્યો વરસાદ, આણંદમાં 3 ઇંચ
Rain News: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં ખાબક્યો વરસાદ, આણંદમાં 3 ઇંચ
PM Modi in Poland: 'આ યુદ્ધનો યુગ નથી, અમે શાંતિની વાત કરીએ છીએ', પોલેન્ડમાં બોલ્યા PM મોદી

PGCIL Recruitment 2024: પાવરગ્રીડમાં 1027 પદો પર બહાર પડી ભરતી, આ રીતે થશે પસંદગી

Detox Drink: લિવર અને કિડનીને કરવા માંગો છો ડિટોક્સ, તો સપ્તાહમાં એક વખત પીવો આ ખાસ ડ્રિંક

Sperm Count: કેટલો હોવો જોઇએ તમારો સ્પર્મ કાઉન્ટ? WHOએ આપી જાણકારી

Embed widget