શોધખોળ કરો

વધુ એક ભાજપ શાસિત રાજ્યએ લવ જેહાદ કાયદાને આપી મંજૂરી, આરોપીને 10 વર્ષની સજા અને એક લાખના દંડની જોગવાઈ

લવ જેહાદ જેવી બાબતોમાં મદદ કરનારાઓને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે.

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં લવ જેહાદ વિરૂદ્ધ બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આજે એક વિશેષ બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં કેબિનેટને ધાર્મિક સ્વતંત્રતા વિધેયક-2020 પાસ કર્યું છે. હવે આ બિલને વિધાનસમાં રજૂ કરવામાં આવશે. 28 ડિસેમ્બરે એમપીમાં વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. લવ જેહાદમાં વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે, જ્યારે એક લાખ સુધીના દંડની પણ જોગવાઈ રાખવામાં આવી છે. નવા કાયદા અંતર્ગત નોંધાયલે કેસ બિનજામીન પાત્ર હશે. આ કાયદાના અસ્તિત્વમાં આવતા જ ‘મધ્યપ્રદેશ ધર્મ સ્વાતંત્રતા અધિનિયમ 1968’ રદ્દ થઈ જશે. વિતેલા મહિને શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓની બેઠકમાં લવ જેહાદ કાયદો લાવવાની વાત કહી હતી. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં લવ જેહાદ અને લગ્ન માટે ધર્મ પરિવર્તન કોઈપણ રીતે ચલાવી નહીં લેવાય. આ પૂર્ણ રીતે ખોટું અને ગેરકાયેદસર છે. બિલના ડ્રાફ્ટ મુજબ, બિન જમીનપાત્ર ગુનામાં કેસ દાખલ કરવામાં આવશે અને ઓછામાં ઓછી 10 વર્ષ સુધીની સજાની જોગવાઓ કરવામાં આવી છે. લવ જેહાદ જેવી બાબતોમાં મદદ કરનારાઓને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેમને ગુનેગારો માનતા મુખ્ય આરોપીની જેમ જ સજા કરવામાં આવશે. જ્યારે, લગ્ન માટે ધર્મ પરીવર્તન કરનારાઓને સજા કરવા માટેની જોગવાઈ આ કાયદામાં રહેશે. નવા કાયદામાં કુલ 19 જોગવાઈઓ છે, જે હેઠળધર્મ પરીવર્તનના મામલામાં પીડિતાના પરિવારજનો ફરિયાદ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે. જો કોઈ વ્યક્તિ સગીર, એસસી / એસટી જાતિની દીકરીઓને લાલચ આપીને જો લગ્ન કરવા બદલ દોષી સાબિત થાય છે, તો તેને બે વર્ષથી 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ સંપત્તિના લોભમાં ધર્મ છુપાવીને લગ્ન કરે છે, તો તેના લગ્ન રદબાતલ ગણાશે. સ્વૈચ્છિક ધર્મ પરીવર્તન માટે એક મહિના અગાઉથી અરજી કરવી પડશે. ઘણા કિસ્સાઓમાં, એવું જોવા મળ્યું છે કે યુવતીઓ સ્વૈચ્છિક રીતે ધર્મ પરીવર્તન કરીને લગ્ન કરવા માંગે છે. આવા કેસોમાં કાયદામાં એવી જોગવાઈ પણ હશે કે જો કોઈ સ્વેચ્છાએ લગ્ન માટે ધર્મ પરીવર્તન કરવા માંગે છે, તો કલેક્ટર સમક્ષ એક મહિના પહેલા અહીં અરજી કરવી પડશે. અરજી કરવી ફરજિયાત રહેશે. જો અરજી કર્યા વિના ધર્મ પરીવર્તન કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget