શોધખોળ કરો

MPમાં ખાવાનુ માંગી રહેલા પ્રવાસી મજૂરો પર પોલીસનો લાઠીચાર્જ, દોડાવી દોડાવીને ફટકાર્યા

રાત્રે 11 વાગ્યા ત્યારે મજૂરોને ખાવાનુ નામ મળ્યુ તો મજૂરોએ હંગામો શરૂ કરી દીધો હતો. હાઇવે જામ કરી દીધો, ઘટનાની માહિતી મળતા જ ઘટના પર મોટી સંખ્યામાં પોલીસદળ બોલાલી લેવામાં આવ્યુ અને બાદમાં ભૂખ્યા મજૂરો પર લાઠીચાર્જ કરવાનો શરૂ કરી દેવાયો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોતાના આદેશમાં જાહેર કર્યુ છે કે પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. આવામાં રાજ્ય સરકારો પોત પોતાની બોર્ડર પર અસ્થાયી શેલ્ટર હૉમ બનાવીને મજૂરોનો રોકી રહી છે. આવા સમયે મજૂરો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવા ખુબ જરૂરી છે. એમપી-યુપી બોર્ડર પર ભૂખથી બેહાલ થયેલ પ્રવાસી મજૂરોએ પ્રદર્શન કર્યુ, તો પોલીસે ભૂખ્યા અને લાચાર મજૂરો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના હાલ ખુબ ચર્ચામાં છે. કેન્દ્ર સરકારના આદેસ બાદ મધ્યપ્રદેશના રીવાની ચાકઘાટ બોર્ડર પર પોલીસે સ્થળાંતર કરી રહેલા મજૂરોને રોકવાનુ શરૂ કર્યુ, જોત જોતામાં અહીં હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઇ ગઇ, એટલુ જ નહીં ભીડ માટે તંત્ર પણ તૈયાર ન હતુ, આવામાં ખાવા-પીવાની માંગ કરી રહેલા મજૂરોએ નારેબાજી કરવાનુ શરૂ કરી દીધુ. સ્થિતિ સંભાળવા માટે એસપી આબિદ ખાને પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બાદમાં મજૂરોને વાયદો કરીને નીકળી ગયા હતા. પણ જ્યારે રાત્રે 11 વાગ્યા ત્યારે મજૂરોને ખાવાનુ નામ મળ્યુ તો મજૂરોએ હંગામો શરૂ કરી દીધો હતો. હાઇવે જામ કરી દીધો, ઘટનાની માહિતી મળતા જ ઘટના પર મોટી સંખ્યામાં પોલીસદળ બોલાલી લેવામાં આવ્યુ અને બાદમાં ભૂખ્યા મજૂરો પર લાઠીચાર્જ કરવાનો શરૂ કરી દેવાયો, મજૂરોને પોલીસે દોડાવી દોડાવીને ફટકાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

ABP Premium

વિડિઓઝ

Banaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

Embed widget