શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mumbai Fire: મુંબઈમાં સાત માળની બિલ્ડિંગમાં લાગી આગ, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા
Mumbai Fire at Raj Gaur Chamber Buidling: દક્ષિણ મુંબઈમાં સાત માળની બિલ્ડિંગમાં શુક્રવારે આગ લાગી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી હતી.
![Mumbai Fire: મુંબઈમાં સાત માળની બિલ્ડિંગમાં લાગી આગ, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા Mumbai Fire Breaks Out at Raj Gaur Chamber Building in Masjid Bander Area Mumbai Fire: મુંબઈમાં સાત માળની બિલ્ડિંગમાં લાગી આગ, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/21214357/mumbai-bilding-fire.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં સાત માળની બિલ્ડિંગમાં શુક્રવારે આગ લાગી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે કેટલાક લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાની શક્યતા છે. મસ્જિદ બંદર ઉપનગર ટ્રેન સ્ટેશનની પાસે સાત માળની આ રહેણાંક બિલ્ડિંગ છે.
અધિકારીએ જણાવ્યું કે બપોરે બે વાગ્યે આગ લાગી હતી. તેમણે જણાવ્યું કે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)