શોધખોળ કરો

એસિડ લીકથી 31 વાંદરાઓના થયા હતા મોત, ઇસરોના 5 એન્જિનિયરો પર ચાર્જશીટ

મહારાષ્ટ્ર વન વિભાગના 31 વાંદરાઓ અને 14 કબૂતરોના મોત મામલામાં ઇસરોના પાંચ એન્જિનિયરો સહિત 10 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે

મુંબઇઃ મહારાષ્ટ્ર વન વિભાગના 31 વાંદરાઓ અને 14 કબૂતરોના મોત મામલામાં ઇસરોના પાંચ એન્જિનિયરો સહિત  10 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે રસાયાની સ્થિત હિંદુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડના પ્લાન્ટમાંથી નાઇટ્રિક એસિડ લીક થયા બાદ આ વાંદરાઓ અને કબૂતરોનું મોત થયું હતું. આ તમામ 10 લોકો પર વાંદરાઓ અને કબૂતરોને દાટવાના પ્રયાસ થયાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ઇસરોના આ પ્લાન્ટમાં 13 ડિસેમ્બર 2018ના રોજ એસિડ લીક થયું હતું. સહાયક વન સંરક્ષણ કમિશનર નંદકિશોર કુપતે કહ્યું કે, બે ખાડો ખોદનારા અને બે મજૂરો વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરાઇ છે. કુપતે કહ્યું કે, પનવેલના ન્યાયિક મેજીસ્ટ્રેટની કોર્ટમાં 21 જૂનના રોજ 108 પેજની ચાર્જશીટ દાખલ કરાઇ હતી પરંતુ કોર્ટની સુનાવણી અત્યાર સુધી શરૂ થઇ નથી. આ વચ્ચે કંપનીના ચેરમેન અને એમડી એસબી ભિડેએ કહ્યું કે, તેમનો વિભાગ આ મામલાને જોઇ રહ્યો છે અને યોગ્ય પગલા ભરી રહ્યો છે. અમે કેસ લડીશું. નોંધનીય છે કે વન્ય જીવન કાનૂન 1972ની કલમ 39,52 અને 58 હેઠળ આ તમામ 10 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઇસરોના એન્જિનિયરોમાં રાજેન્દ્ર સુર્તે, ગૌતમ મરાઠે, સંજય દીક્ષિત, અનિલ શિગવાન અને તુલસીદાર માલી સામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

Embed widget