શોધખોળ કરો

મુંબઈમાં ક્યારથી શરૂ થશે વરસાદની એન્ટ્રી? અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર, જાણો વિગત

હવામાનનાં સમાચાર આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટનાં જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. આ સિસ્ટમનાં કારણે દક્ષિણ ભારતનાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ આવશે

મુંબઈ: કેરળમાં વરસાદ પડતાની સાથે જ ભારતીય હવામાન વિભાગે વિધિવત્ત ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી હતી અને દેશમાં દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું બેસી ગયું છે. મુંબઈમાં ક્યારથી શરૂ થશે વરસાદની એન્ટ્રી? અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર, જાણો વિગત હવામાનનાં સમાચાર આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટનાં જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. આ સિસ્ટમનાં કારણે દક્ષિણ ભારતનાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ આવશે અને વરસાદની આ સિસ્ટમનાં કારણે મુંબઈમાં 11 જૂનનાં રોજ વરસાદ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મુંબઈમાં ક્યારથી શરૂ થશે વરસાદની એન્ટ્રી? અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર, જાણો વિગત મહત્વની વાત એ છે કે, મુંબઈમાં ચોમાસું બેસે તેનાં ચારેક દિવસ પહેલા આ વરસાદ આવશે. અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમનાં કારણે મુંબઈમાં 11 અને 12 જૂનનાં રોજ વરસાદ આવશે તેવી શક્યતાઓ છે. વરસાદના કારણે મુંબઈવાસીઓને ઠંડક પ્રસરી જશે. મુંબઈમાં ક્યારથી શરૂ થશે વરસાદની એન્ટ્રી? અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર, જાણો વિગત હાલમાં આ લો પ્રેશર અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વ અને મધ્યમાં છે અને આગામી દિવસમાં ઉત્તર તરફ આગળ વધશે. આ લો પ્રેશન આગામી દિવસોમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેનાં કારણે મુંબઈમાં વરસાદ આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget