શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુંબઈનગરીમાં મેઘરાજાની કૃપા બની આફત, જુઓ વરસાદના કહેરના ડરાવનારા Video
વરસાદ એટલો પડ્યો છે કે, રસ્તા પર ગાડીઓના પૈંડા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે.
મુંબઈઃ મુંબઈમાં મેઘરાજાની કૃપા આફત બનીને વરસી છે. પહેલા લોકો મોનસૂનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે વરસાદ આવ્યો તો એવો આવ્યો કે આખું શહેર પાણી પાણી થઈ ગયું છે. માયાનગરીના અંધેરી, વર્સોવા, બોરિવલી, કુર્લા સહિત લગભગ દરેક વિસ્તારમાં અનેક ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ જામની સ્થિતિ છે, ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
વરસાદ એટલો પડ્યો છે કે, રસ્તા પર ગાડીઓના પૈંડા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે. હાઇવે પર અનેક જગ્યાએ ખાડા પણ પડી ગયા છે. લોકો જીવના જોખમે એરપોર્ટ પહોંચી રહ્યા છે.This is between Kurla and Sion, LBS road. Bikes and cars are sticking here, advice not to use this road. #MumbaiRainsLiveUpdates pic.twitter.com/qrG39DovC0
— Ravi Vishnoi (@vishnoiravi) July 2, 2019
ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રન વે બંધ કરવાની ફરજ પડી છે. સોમવારે રાત્રે સ્પાઇસ જેટલી ફ્લાઇટ રન વેથી આગળ નીકળી ગયા બાદ આ નિર્ણય કરાયો છે. હાલ એરપોર્ટનો બીજો રન વે કાર્યરત છે. મુખ્ય રન વે બંધ હોવાને પગલે અસંખ્ય ફ્લાઇટો મોડી પડી રહી છે અને અમુક ઇન્ટરનેશનલ ફ્લાઇટોનો બીજા એરપોર્ટ પર મોકલવામાં આવી રહી છે.Rains destroyed everything in house. Goregain west #MumbaiRainsLiveUpdates pic.twitter.com/3xpYHvPmDg
— Vishal Rathod (@travelindiablog) July 1, 2019
Flooding 🤥 #MumbaiRain pic.twitter.com/7Qdk8tbk6Q
— Roshni (@roshninayak_) July 1, 2019
#MumbaiRainsLiveUpdates #MumbaiRain road collapsed in sangharshnagar, chandivali. several shops washed away. pic.twitter.com/wEryVp9CcW
— santhosh msk (@santhoshmsk90) July 2, 2019
#mumbailocal is providing free shower at the station in this #MumbaiRain pic.twitter.com/VZmqDPiE9N
— •First Dé First Sho• (@TheSolutionBaba) June 29, 2019
New water fountain installed in Kandivali by BMC! #MumbaiRain #MumbaiRainsLiveUpdates pic.twitter.com/Y4JOsY8cfQ
— Nirav Mistry (@NIRAVMISTRY7) July 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion