Navi Mumbai Metro: નવી મુંબઇના લોકો ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેનનો ઉઠાવી શકશે આનંદ, આ 4 સ્ટેશનને જોડતા રૂટ પર દોડશે
Navi Mumbai Metro Trial: RDSO આજથી નવી મુંબઇ મેટ્રોના oscillation trialsની શરૂઆત કરી રહ્યું છે. આ ટ્રાયલ રનમાં પેંઢાર સ્ટેશન થઈ સેન્ટ્રલ પાર્ટની 5.14 કિલોમીટરનું અતંર કાપશે.
Navi Mumbai Metro Trial: RDSO આજથી નવી મુંબઇ મેટ્રોના oscillation trialsની શરૂઆત કરી રહ્યું છે. આ ટ્રાયલ રનમાં પેંઢાર સ્ટેશન થઈ સેન્ટ્રલ પાર્ટની 5.14 કિલોમીટરનું અતંર કાપશે.
નવી મુંબઇ(Mumbai)ના લોકો પણ બહુ જલ્દી મેટ્રો ટ્રેનમાં ટ્રાવેલ કરી શકશે. ભારતીય રેલવેના રિસર્ચ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (RDSO) આજથી મેટ્રો(metro)ના oscillation trialsની શરૂઆત કરી રહ્યું છે.
CIDCOએ ટ્વીટ કરીને જણાવ્યું કે, નવી મુંબઇ મેટ્રો હેઠળ આવનાર એલિવેટેડ કોરિડોરને પણ અમારા દ્રારા જ બનાવવામાં આવ્યું છે. તેના દ્રારા કેટલાક નોડને અરસપરસ જોડી શકાશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બેસ્ટ થઇ જશે.
Bank Holidays in September: સપ્ટેમ્બરમાં 12 દિવસ બંધ રહેશે બેન્ક, અહીં ચેક કરો પૂરી યાદી
આપને જણાવી દઇએ કે, નવી મુંબઇ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ 4 એલિવેટેડ કોરિડોરને CIDCO દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. ટ્રાયલના તરત બાદ તેને લોકો માટે ખોલવાની યોજના છે.
પેંઢાર સ્ટેશનથી સેન્ટ્રલ પાર્ક સ્ટેશન સુધી ટ્રાયલ રન
પબ્લિક માટે મેટ્રો સેવાની શરૂઆત પહેલા જ આ ટ્રાયલ રન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન ભારતીય રેલવેની રિસર્ચ ટીમ મેટ્રો ટ્રેનની બ્રેક સિસ્ટમ, ટ્રેક અને સુરક્ષાના મુદ્દે તપાસ કરશે, આ ટ્રાયલ રન પઢાર સ્ટેશનથી સેન્ટ્રલ પાર્ક સુધી 5.14 કિલોમીટરની હશે.
4 ફેઝમાં થશે મુંબઇ મેટ્રો પ્રોજેક્ટનું કામ
નવી મુંબઇ મેટ્રો પ્રોજેક્ટનું કામ 4 ફેઝમાં થશે. આ પહેલા બેલાપુર રેલવે સ્ટેશનથી શરૂ થઇને તલોજાની પાસે પેંઢાર સ્ટેશન પર ખતમ થાય છે. આ 11.10 કિલોમીટર લાંબા રૂટ પર મેટ્રો(metro)ના 11 સ્ટેશન બનાવવાં આવ્યાં છે. નવી મેટ્રોનો બીજો ફેઝ ખંડેશ્વર અને તલોજાને જોડશે. જ્યારે ત્રીજો ફેઝ પેંઢાર અને તલોજાને જોડશે. ચોથો ફેઝ ખંડેશ્વરના પનેવેલની નજીક નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડશે.
નવી મુંબઇ(Mumbai)ના લોકો પણ બહુ જલ્દી મેટ્રો ટ્રેનમાં ટ્રાવેલ કરી શકશે. ભારતીય રેલવેના રિસર્ચ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (RDSO) આજથી મેટ્રો(metro)ના oscillation trialsની શરૂઆત કરી રહ્યું છે.