શોધખોળ કરો
Advertisement
કાલે યોજાશે NDA સંસદીય દળની બેઠક, PM મોદીને પસંદ કરવામાં આવશે દળના નેતા
કાલે એનડીએ સંસદીય દળની બેઠક યોજાશે. સાંજે 5 વાગ્યા સંસદના સેન્ટ્રલ હોલમાં આ બેઠક મળશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવશે.
નવી દિલ્હી: દેશની 542 બેઠકોના પરિણામ આવી ગયા છે અને એનડીએ ગઠબંધનને 352 બેઠકો પર જીત મળી છે. બહુમતનો આંકડો 272 બેઠકોનો છે જે ભાજપે એકલા હાથે પાર કર્યો છે. ભાજપે એકલા હાથે 303 બેઠકો પર જીત મેળવી છે.
કાલે એનડીએ સંસદીય દળની બેઠક યોજાશે. સાંજે 5 વાગ્યા સંસદના સેન્ટ્રલ હોલમાં આ બેઠક મળશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવશે. 25 મેના ભારતીય જનતા પાર્ટીના જીતેલા તમામ સંસદ સભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ભાજપને 542 બેઠકોમાંથી 303 બેઠકો પર જીત મેળવી છે.National Democratic Alliance (NDA) Parliamentary Party meet to be held tomorrow. https://t.co/91PbzbVGIo
— ANI (@ANI) May 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion