શોધખોળ કરો

NDTV India વિવાદમાં સુબાષ ચંદ્રાએ જંપલાવ્યું, બેનને ઠેરવ્યો યોગ્ય

નવી દિલ્લીઃ હિંદી ન્યૂઝ ચેનલ NDTV પર લાગેલા બેન પર મીડિયા ગૃપના પ્રમુખ રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ પ્રતિક્રિયા આપી હતી. સુભાષ ચંદ્રાએ NDTV પર લગાવેલા એક દિવસના બેનને યોગ્ય ઠેરવ્યો હતો. સુભાષ ચંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, NDTV પર 1 દિવસના પ્રતિબંધ અન્યાય છે. આ સજા ઘણી ઓછી છે. દેશની સુરક્ષા સામે જોખમ ઉભુ કરવા બદલ તેના પર આજીવન બેન મુકી દેવો જોઇએ. તેણે જણાવ્યું હતું. NDTV અદાલતમાં જાય તો તેને ત્યાં પણ ફટાકર મળે. વધુમાં સુભાષ ચંદ્રાએ લખ્યું હતું કે, યૂપીએ કાળમાં ZEE પર પ્રતિબંધની વાત ચાલી રહી હતી. ત્યારે NDTV અને અન્ય બુદ્ધીજીવીઓએ મૌન ધારણ કર્યું હતું.એડિટર્સ ગિલ્ડ પણ ચુપ હતું. આજે ખોટાને ખોટું કહેવા પર અમુક લોકો તેને ઇમરજન્સી કહી રહ્યા છે. શું દેશની સુરક્ષાનું કઇ જ મહત્વ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget