શોધખોળ કરો

મોદી સરકારના આ મંત્રીએ જ ખોલી સરકારની પોલ! કહ્યું- મુશ્કેલીમાં છે અર્થવ્યવસ્થા

ગડકરીએ કહ્યું કે, મં અધિકારીઓને કહ્યું કે, દેશમાં કેશની લિક્વિડિટી ઓછી છે અને ઝડપથી નિર્ણય લેવા પડશે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ પોતાના ગૃહ નગર નાગપુરમાં પોતાના મંત્રાલયને લઈને કહ્યું કે, અનેક કિસ્સામાં 89,000 કરોડ રૂપિયા ફસાયા છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘હું સીનિયર અધિકારીઓને ઘરે બોલાવ્યા અને કહ્યું કે, 89,000 કરોડ રૂપિયાના અનેક કેસ છે. હું તમને એ નથી કહી રહ્યો કે શું કરવાનું છે, હું તમને માત્ર એટલું કહેવા માગુ છું કે દેશની અર્થવ્યવસ્થા પડકારજનક સમયમાં છે.’ ગડકરીએ કહ્યું કે, મં અધિકારીઓને કહ્યું કે, દેશમાં કેશની લિક્વિડિટી ઓછી છે અને ઝડપથી નિર્ણય લેવા પડશે. કહેવાય છે કે, નીતિન ગડકરીનું આ નિવેદન જુદા જુદા પ્રોજેક્ટમાં ફસાયેલ રકમ અને તેનાથી અર્થવ્યવસ્થા પર પડનારા પ્રભાવને લઈને હતું. નોંધનીય છે કે, નીતિક ગડકરી મોદી સરકારના એવા મંત્રીઓમાંથી એક છે, જે ખુલીને તમામ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરે છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારમાં ગઠબંધનને લઈને તેમણે કહ્યું હતું કે, રાજનીતિ અને ક્રિકેટમાં ક્યારે શું થઈ જાય કોઈને ખબર નથી હોતી. તેમના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે કેન્દ્રીય પ્રધાન ગડકરીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અનેક વસ્તુઓના ભાવ મોંઘા છે, જીડીપીનો દર ઘટી ગયો છે, બેરોજગારીના આંકડાઓએ 45 વર્ષનો રેકોર્ડ તોડયો છે અને અનેક ઉધ્યોગપતિઓ સરકારની ટીકા કરી રહ્યા છે. ખુદ સરકારના જ પૂર્વ આિર્થક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ પણ કહી ચુક્યા છે કે દેશ ભયંકર મંદી તરફ જઇ રહ્યો છે. ગડકરી અગાઉ પણ રોજગારી મુદ્દે ખુલ્લેઆમ સ્પષ્ટ વાત કરી ચુક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Embed widget