શોધખોળ કરો
મોદી સરકારે ચલણના નામે અત્યાર સુધી લોકો પાસેથી 577 કરોડ રૂપિયા ખંખેરી લીધા, નીતિન ગડકરીએ કર્યો ખુલાસો
નિતિન ગડકરીએ કહ્યું કે, NIC ડેટાબેઝ અનુસાર, 1 સપ્ટેમ્બર બાદ દેશભરમાં 38,39,406 ચલણ કાપવામાં આપવામાં અને ચલણની કુલ રકમ 5,77,51,798 થઇ છે

નવી દિલ્હીઃ પહેલી સપ્ટેમ્બરથી દેશભરમાં નવો મૉટર વ્હિકલ એક્ટ અમલી બન્યો છે. મોદી સરકારે દેશમાં ટ્રાફિકન અને વાહનના નિયમોમાં શિસ્ત લાવવા માટે આ નિયમ અમલી બનાવ્યો છે, જોકે, હવે આના પર મોટો ખુલાસો સામે આવ્યો છે. સરકારે આ નિયમ હેઠળ અત્યાર સુધી દેશના લોકો પાસેથી લગભગ 577 કરોડ રૂપિયા વસૂલી લીધા છે.
માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે. મોદી સરકારના મંત્રી ગડકરીએ લોકસભામાં આ વાતની માહિતી આપતી, તેમને કહ્યું કે, 1 સપ્ટેમ્બર બાદ લ ગભગભ 38 લાખ ચલણ કાપાયા છે, આ એ રકમ છે જે ચલણના રૂપામાં કાપવામાં આવી હતી અને કોર્ટમાં મોકલવામાં આવી હતી. આ રકમ 577 કરોડ રૂપિયાની થઇ છે.
નિતિન ગડકરીએ કહ્યું કે, NIC ડેટાબેઝ અનુસાર, 1 સપ્ટેમ્બર બાદ દેશભરમાં 38,39,406 ચલણ કાપવામાં આપવામાં અને ચલણની કુલ રકમ 5,77,51,798 થઇ છે.


વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ગુજરાત
ગુજરાત
Advertisement