શોધખોળ કરો

કેજરીવાલ સરકારે વિદ્યાર્થીઓને આપી મોટી ભેટ, ગરીબ વિદ્યાર્થીઓને મળશે 100 ટકા સ્કોલરશીપ

જે પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે તેઓને ફીની 100 ટકા સ્કોલરશિપ મળશે એટલે કે આવા લોકો જેટલી ફી જમા કરશે તેટલા રૂપિયા સ્કોલરશીપ રૂપમાં પાછા મળી જશે.

નવી દિલ્હીઃ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે જે પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે તેઓને ફીની 100 ટકા સ્કોલરશિપ મળશે એટલે કે આવા લોકો જેટલી ફી જમા કરશે તેટલા રૂપિયા સ્કોલરશીપ રૂપમાં પાછા મળી જશે. જ્યારે જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક ઇનકમ એક લાખ રૂપિયાથી અઢી લાખ રૂપિયા છે તેઓની ફીની 50 ટકા રકમ સ્કોલરશીપના રૂપમાં પાછી મળશે. તે સિવાય જે પરિવારની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી લઇને છ લાખ રૂપિયા સુધીની છે તેઓને ફીની 25 ટકા રકમ સ્કોલરશીપના રૂપમાં મળશે. દિલ્હી સરકારના આ નિર્ણયથી ગરીબ વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખૂબ રાહત મળશે. તે સિવાય સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને સીબીએસઇ બોર્ડની ફી આપવી નહી પડે. અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને 1500 રૂપિયા સીબીએસઇ બોર્ડની ફી આપવી પડતી હતી. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં 12મા ધોરણમાં ટોપ કરનારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ દરમિયાન સિસોદિયાએ આ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુખ્ય અતિથિ રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો

રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

Embed widget