શોધખોળ કરો

Independence Day 2025 :15 ઓગસ્ટે માત્ર ભારત દેશ જ પરંતુ આ દેશો પણ ઉજવે છે સ્વતંત્રતા દિવસ, જાણો ઇતિહાસ

Independence Day 2025 :હાલ  દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ ચાલી રહી છે. 15 ઓગસ્ટ, 1947 ના રોજ દેશે ગુલામીની બેડીઓ તોડીને, આઝાદીનું  સવાર જોયું હતું.  ત્યારથી દર વર્ષે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ક્રમમાં, ભારત આ વર્ષે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે

Independence Day 2025 : આ વર્ષે દેશ તેનો 79 સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને  અંગ્રેજોની ગુલામીથી આઝાદી મળી હતી.  ત્યારથી દર વર્ષે આ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે 15મી ઓગસ્ટે આઝાદ થનારો ભારત એકમાત્ર દેશ નથી. આવો જાણીએ 15 ઓગસ્ટના રોજ આઝાદી મેળવનાર અન્ય  કયા દેશો છે.

હાલ  દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ ચાલી રહી છે. 15 ઓગસ્ટ, 1947 ના રોજ દેશે ગુલામીની બેડીઓ તોડીને, આઝાદીનું  સવાર જોયું હતું.  ત્યારથી દર વર્ષે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ક્રમમાં, ભારત આ વર્ષે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. જો કે, 15મી ઓગસ્ટે પોતાની સ્વતંત્રતાની ઉજવણી કરનાર ભારત એકમાત્ર દેશ નથી. ભારતની સાથે એવા ચાર દેશો પણ છે જે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. ચાલો જાણીએ ક્યા છે આ દેશો છે.

ઉત્તર અને દક્ષિણ કોરિયા

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બંને દર વર્ષે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય મુક્તિ દિવસ તરીકે   ઉજવે છે.  આ દિવસે બીજા વિશ્વયુદ્ધના અંતે કોરિયાએ જાપાનની  35 વર્ષની ગુલામીમાંથી  મુક્તિ મેળવી હતી.  આઝાદીના ત્રણ વર્ષ પછી કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વિભાજિત થયું. દક્ષિણ કોરિયામાં  આ દિવસને 'ગ્વાંગબોકજેઓલ' તરીકે ઓળખવામાં આવે છે (જેનો અર્થ છે પ્રકાશ પાછો ફર્યો,), જ્યારે ઉત્તર કોરિયામાં તે 'ચોગુખાએબાંગુઈ નાલ' (અર્થ, "પિતૃભૂમિની મુક્તિનો દિવસ") તરીકે ઓળખાય છે.

લિક્ટેનસ્ટેઇન

લિક્ટેંસ્ટાઇન પણ 15 ઓગસ્ટે તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે. આ વિશ્વનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે, લિક્ટેંસ્ટાઇને, 1866માં જર્મન શાસનથી આઝાદી મળી હતી.  તે ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે યુરોપિયન આલ્પ્સમાં સ્થિત છે. આ દેશ 1940થી 15 ઓગસ્ટને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે. 5 ઓગસ્ટ, 1940 ના રોજ, લિક્ટેંસ્ટાઇનની સરકારે સત્તાવાર રીતે 1રાષ્ટ્રીય રજા જાહેર કરી છે

રિપબ્લિક ઓફ કોર્ગો

કોંગો એ આફ્રિકા ખંડની મધ્યમાં આવેલો લોકશાહી દેશ છે. ભારતની આઝાદીના 13 વર્ષ બાદ 15 ઓગસ્ટ 1960ના રોજ આ દેશને આઝાદી મળી હતી. આ પહેલા 1880 થી આઝાદી સુધી ફ્રાન્સના કબજામાં હતું. કોંગો એ આફ્રિકન ખંડનો વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ છે.

બહરીન

15 ઓગસ્ટ, 1971ના રોજ બહરીન પર બ્રિટિશ  શાસનનો  આવ્યો હતો. ભારતને આઝાદી મળ્યાના બે દાયકાથી વધુ સમય પછી બહરીન આ દિવસે તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. જો કે, આ દેશ આ દિવસે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવતો નથી. 15 ઓગસ્ટને બદલે, બહરીન  સ્વર્ગસ્થ શાસક ઇસા બિન સલમાન અલ ખલીફાના સિંહાસન પર 16 ડિસેમ્બરને  ધ્વજ ફરકાવે છે અને આ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget