શોધખોળ કરો

કોરોના વાયરસથી પ્રભાવિત ટોપ-10 દેશોમાં હવે ભારત પણ સામેલ, જાણો કયા દેશની કેવી છે સ્થિતિ?

દેશમાં દિવસે ને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે કોરોના વાયરસથી પ્રભાવિત ટોપ-10 દેશોમાં હવે ભારત પણ સામેલ થઈ ગયું છે.

દેશમાં દિવસે ને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે કોરોના વાયરસથી પ્રભાવિત ટોપ-10 દેશોમાં હવે ભારત પણ સામેલ થઈ ગયું છે. આજે સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખ 38 હજાર 845 પહોંચી ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમિત દર્દીઓના 6977 નવા કેસ નોંધાયા છે જે સતત ચોથા દિવસના સૌથી વધારે કેસ છે. જાણો ભારતની સ્થિતિ શું છે? સ્વાસ્થ્ય મંત્રાલયે તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 154 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અત્યાર સુધી 4021 લોકો આ મહામારીના કારણે દમ તોડ ચૂક્યા છે. પરંતુ 57 હજાર 721 લોકો સાજા પણ થયા છે. ટોપ-10 દેશોની યાદીમાં અમેરિકા ટોપ પર ટોર-10 દેશોની આ યાદીમાં અમેરિકા ટોપ પર છે. ત્યાર બાદ બ્રાઝિલ, રૂસ, સ્પેન, બ્રિટેન, ઈટલી, ફ્રાંસ, જર્મની અને તુર્કી છે. જાણો કયા દેશમાં કેટલા કેસ નોંધાયા છે. ટોપ-10 પ્રભાવિત દેશ- કઈ જગ્યાએ કેવી છે હાલત?
અમેરિકા 1,686,436 99,300
બ્રાઝિલ 365,213 22,746
રૂસ 344,481 3,541
સ્પેન 282,852 28,752
યુકે 259,559 36,793
ઈટલી 229,858 32,785
ફ્રાન્સ 182,584 28,367
જર્મની 180,328 8,371
તૂર્કી 156,827 4,340
ભારત 138,845 4,021
74 ટકા કોરોનાના કેસ ફક્ત 12 દેશોમાં જ નોંધાયા તમને જણાવી દઈએ કે, વિશ્વના 213 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 96,505 નવા કોરોના કેસ નોંધાયા છે અને 2826 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે આના એક દિવસ પહેલા 4183 લોકોનાં મોત નિપજ્યાં હતાં. વર્લ્ડોમીટરના પ્રમાણે, વિશ્વમાં અત્યાર સુધી લગભગ 55 લાખ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. આમાંથી 3 લાખ 46 હજાર 434 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 22 લાખ 99 હજાર 345 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. વિશ્વના 74 ટકા કોરોનાના કેસ ફક્ત 12 દેશોમાં જ નોંધાયા છે. આ દેશોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 41 લાખ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget