શોધખોળ કરો

રામ મંદિર માટે બનેલા ટ્રસ્ટને સવા કરોડ રૂપિયા આપશે રામ જન્મભૂમિ ન્યાસ

શ્રીરામજન્મભૂમિ ન્યાસ અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ સાથે ચર્ચા કરી હતી

નવી દિલ્હીઃ રામ મંદિર માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના ન્યાસી બનેલા શંકરાચાર્ય વાસુદેવાનંદે સોમવારે અયોધ્યામાં કહ્યું કે,  રામજન્મભૂમિ ન્યાસના ખાતામાં હાલમાં લગભગ સવા કરોડ રૂપિયા જમા થયા છે. આ રકમ નવગઠિત ટ્રસ્ટને આપવામાં આવશે. રામજન્મભમિ તીર્થ ક્ષેત્રની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં 19 ફેબ્રુઆરીના રોજ ટ્રસ્ટની રજીસ્ટ્રર ઓફિસમાં મળી હતી. તેમણે શ્રીરામજન્મભૂમિ ન્યાસ અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી. આ સાથે જ અન્ય સંતો સાથે પણ મુલાકાત કરી લખનઉ જવા રવાના થયા હતા. આ અગાઉ શંકરાચાર્યએ કારસેવકપુરમમાં પણ વિહિપના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ અવસર પર સંગઠન તરફથી તેમનું સ્વાગત કરાયું હતું. લખનઉ રવાના થતા અગાઉ તેમણે કહ્યુ કે, રામજન્મભૂમિ ન્યાસના ખાતામાં હાલમાં લગભગ સવા કરોડ રૂપિયાની રકમ પડી છે. આ રકમ નવગઠિત ટ્રસ્ટને સોંપવામાં આવશે. મંદિર આંદોલન દરમિયાન પ્રસ્તાવિત રામ મંદિર મોડલનો સ્વીકાર કરવામાં આવશે કારણ કે આ ભારતીય શિલ્પ કલાનો વિશિષ્ઠ નમૂનો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget