શોધખોળ કરો

કોગ્રેસ નેતા જયરામ રમેશની સલાહ- CAA-NRC વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનથી દૂર રહે વિપક્ષ

જયરામ રમેશે કહ્યું કે, પાર્ટીને ફરી બેઠી કરવા માટે નેતાઓના અહંકાર અને મહત્વાકાંક્ષાઓ એકસાથે ખત્મ કરવી સમયની માંગ છે

કોલકત્તાઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ કોગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, પાર્ટીને ફરી બેઠી કરવા માટે નેતાઓના અહંકાર અને મહત્વાકાંક્ષાઓ એકસાથે ખત્મ કરવી સમયની માંગ છે. રાજ્યસભાના સભ્ય અને પૂર્વ કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે પાર્ટીને સુરંગના અંતમાં પ્રકાશ દેખતા અગાઉ લાંબી સફર પુરી કરવાની છે અને ભલામણ કરી કે તમામ વરિષ્ઠ નેતાઓએ એક ઉંમર બાદ યુવાઓ નેતાઓનું માર્ગદર્શન કરવું જોઇએ નહી તેમની સફરમાં કાંટા પેદા કરવા જોઇએ. એનઆરસી, સીએએ અને એનપીઆર વિરુદ્ધ દેશવ્યાપી આંદોલનના મુદ્દા પર રમેશે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓએ આ પ્રદર્શનોથી એક દૂર રહેવું જોઇએ  અને જન આંદોલનને બળજબરીપૂર્વક અપનાવવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. કોઇ એકના હાથમાં જાદૂ હોતો નથી. આ સામૂહિક પ્રયાસ છે. આ સામૂહિક કામ, અનુશાસન અને તમામ વ્યક્તિના અહંકારને મળીને ખત્મ કરવાનું આહવાન હશે. દેશની સૌથી જૂની પાર્ટીનું ભવિષ્યની રણનીતિ અંગે પૂછવા પર રમેશે કહ્યું કે, આપણા તમામની પોતપોતાની મહત્વાકાંક્ષા છે પરંતુ હજુ એક મહત્વાકાંત્રા હોવી જોઇએ પાર્ટીને ફરીથી બેઠી કરવાની. તેના સમર્થકોને જાળવી રાખવા તથા સત્તામાં પાછા ફરવું. રમેશે સૂચન કર્યું હતુ કે  વરિષ્ટ કોગ્રેસ નેતાઓએ પોતાનાથી ઓછો અનુભવ ધરાવતા નેતાઓને માર્ગદર્શન આપવું જોઇએ. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે કેન્દ્રમાં સત્તા ગુમાવી પરંતુ રાજ્યોમાં પણ ગુમાવી છે. જોકે, કેટલાક રાજ્યોમાં ફરીથી સત્તામાં આવ્યા છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Embed widget