શોધખોળ કરો
Advertisement
Article 370: દિલ્હીમાં સંસદ ભવનને રોશનીથી શણગારવામાં આવ્યું, જુઓ તસવીરો
કલમ 370 નો ખાત્મો થતા દિલ્હીમાં સંસદ ભવનને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષે ગૃહને LED લાઈટ્સથી શણગારવાના આદેશ આપ્યા હતા.
નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાને લઈને ઉઠાવવામાં આવેલા ઐતિહાસિક પગલાનું દેશભરમાં સ્વાગત થઈ રહ્યું છે. કલમ 370 નો ખાત્મો થતા દિલ્હીમાં સંસદ ભવનને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષે ગૃહને LED લાઈટ્સથી શણગારવાના આદેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાંથી જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ પાસ થઇ ગયું છે. બિલના પક્ષમાં 125 અને વિરોધમાં 61 મત પડ્યા હતા. આ બિલમાં જમ્મુ કાશ્મીરને લદાખ અલગ કરી અને બંન્નેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોવગાઇ છે.Delhi: Parliament illuminated after resolution to revoke Article 370 & 35A was passed in the Rajya Sabha today. #JammuAndKashmir pic.twitter.com/nCnZnPhXRj
— ANI (@ANI) August 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion