શોધખોળ કરો

Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર સાત ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ચાલશે: સૂત્ર

આ વખતે સંસદનું શિયાળુ સત્ર મોડું શરૂ થવાના અહેવાલ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે

Parliament Session: આ વખતે સંસદનું શિયાળુ સત્ર મોડું શરૂ થવાના અહેવાલ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. સામાન્ય રીતે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થતું સંસદનું સત્ર ગુજરાત ચૂંટણીને કારણે મોડું શરૂ થશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જૂના બિલ્ડિંગમાં શરૂ થવાની શક્યતા છે અને મહિનાના અંત સુધી ચાલશે. સૂત્રોએ આ માહિતી શુક્રવારે 11 નવેમ્બર 2022ના રોજ આપી હતી. તેમણે કહ્યું કે તારીખો અંગે અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ લેશે. જ્યારે સત્ર જૂની ઇમારતમાં યોજાય તેવી શક્યતા છે ત્યારે સરકાર આ મહિનાના અંત સુધીમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં આશરે રૂ. 1,200 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવેલી નવી ઇમારતનું પ્રતીકાત્મક ઉદ્ઘાટન કરવાનું પણ વિચારી રહી છે.

આ કારણે વિલંબ થશે! શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થાય છે અને સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો હોય છે પરંતુ 2017 અને 2018માં સત્ર ડિસેમ્બરમાં યોજવામાં આવ્યું હોય તેવા ઉદાહરણો પણ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વખતે સત્ર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે યોજાશે, જ્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને રાજ્યોમાં 8 ડિસેમ્બરે મતગણતરી થશે.

સંસદની નવી ઇમારતમાં શિયાળુ સત્ર નહીં યોજાય સરકાર શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા નવી ઇમારતનું બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખતી હતી પરંતુ તેમ થઇ શક્યું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા પછી પણ સ્ટાફને તાલીમ આપવા માટે લગભગ 15-20 દિવસની જરૂર પડશે. તેમણે કહ્યું કે હવે એવું લાગી રહ્યું છે કે આગામી વર્ષનું બજેટ સત્ર નવી બિલ્ડીંગમાં યોજવામાં આવી શકે છે અને શિયાળુ સત્ર જૂના બિલ્ડિંગમાં જ યોજવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ અગાઉ કહ્યું હતું કે કેન્દ્ર શિયાળુ સત્ર દરમિયાન 1,500 જૂના કાયદાઓ રદ કરશે.

ટોપ સ્ટોરી

IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?

Embed widget