શોધખોળ કરો

18 જૂલાઈથી શરૂ થશે ચોમાસું સત્ર, સરકારને GST બિલ પાસ થવાની આશા

નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર 18 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે, જેમાં વસ્તુ અને સેવા કર (જીએસટી) બિલ પાસ થવાની સંભાવના છે. મંત્રીમંડળની સંસદીય મામલોની સમિતિએ આજે મળેલી બેઠકમાં ચોમાસું સત્રની તારીખને સત્તાવાર રીતે જાહેર કરી હતી. સંસદીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસું સત્ર 18 જુલાઈ (સોમવાર)એથી શરૂ થશે અને 12 ઓગસ્ટ (શુક્રવાર) સુધી ચાલશે. રાજ્યસભાના દ્વિવાર્ષિક ચૂંટણી પછી મળી રહેલા સંસદીય સત્રમાં લોકો આતુરતાથી રાહ જોઈ રહેલા જીએસટી બિલને પાસ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસુ સત્ર પહેલા અઠવાડિયામાં જીએસટી બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે. બંધારણ સંશોધન બિલ હોવાના કારણે જીએસટી બિલને પાસ કરાવવા માટે 245 સભ્યોમાંથી 164 રાજ્યસભાના સભ્યોની જરૂર પડે છે. વામમોર્ચે, તૃણમૂલ કોંગ્રેસ, બીજૂ જનતા પક્ષ અને અન્ય પક્ષોના સહયોગથી જીએસટી બિલ પાસ થવાની સંભાવના પ્રબળ બની છે. સંસદીય કાર્ય મંત્રી એમ. વેંકૈયા નાયડૂએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીએસટી બિલને ચોમાસું સત્રમાં પાસ કરાવવામાં આવે, તેના માટે સરકાર તમામ પાર્ટીઓ સાથે વાતચીત કરશે.

ટોપ સ્ટોરી

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

વિડિઓઝ

ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
Embed widget