(Source: ECI/ABP News/ABP Majha)
8 મહિનામાં રાષ્ટ્રપતિ સાથે આ મારી ત્રીજી મુલાકાત, ભારત-બ્રાઝિલના સંબંધો મજબૂત થશે: PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ બોલસોનારો અને તેમના ઉચ્ચસ્તરીય ડેલિગેશનનું હું ભારતમાં સ્વાગત કરું છું. છેલ્લા આઠ મહિનામા આ અમારી ત્રીજી મુલાકાત છે.
Prime Minister Narendra Modi: Tomorrow at the Republic Day parade on Rajpath, you will witness the diversity of India. Brazil is also a country that celebrates many festivals with fervour. I thank you (President of Brazil) for accepting the invitation of India. https://t.co/mCxQXRJY5g pic.twitter.com/KmLjGgiaGr
— ANI (@ANI) January 25, 2020
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેએમ બોલસોનારોએ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા બાદ કહ્યું કે, અમે આપણા દ્ધિપક્ષીય સંબંધોને ગાઢ બનાવ્યા છે. સાથે અમે 15 મહત્વના મુદ્દાઓ પર હસ્તાક્ષર કર્યા છે. મોદીએ કહ્યું કે, ભારત અને બ્રાઝીલ વચ્ચે જૈવ ઉર્જા, પશુધન, સ્વાસ્થ્ય, પારંપરિક ઔષધિ, સાઇબર સુરક્ષા, તેલ અન ગેસ તથા સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં આપણા સહયોગમાં વધારો થયો છે. આજે અમે નક્કી કર્યું છે કે બંન્ને દેશો બહુપક્ષીય મુદ્દાઓ પર પોતાનો સહયોગ દઢ કરશે. અમે સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય ઇન્ટરનેશનલ સંગઠનોમાં આવશ્યક સુધારા માટે સાથે મળીને કાર્ય કરીશું.Delhi: President of Brazil, Jair Messias Bolsonaro and Prime Minister Narendra Modi witness exchange of Memorandum of Understanding (MoU) between the two countries including those on cybersecurity, bioenergy and health& medicine. pic.twitter.com/cyDmBPdFMj
— ANI (@ANI) January 25, 2020
Delhi: President of Brazil, Jair Messias Bolsonaro and Prime Minister Narendra Modi witness exchange of Memorandum of Understanding (MoU) between the two countries including those on cybersecurity, bioenergy and health& medicine. pic.twitter.com/cyDmBPdFMj
— ANI (@ANI) January 25, 2020
President of Brazil, Jair Messias Bolsonaro in Delhi: We have just signed 15 agreements. We have indeed further consolidated our (India and Brazil) working bilateral relations. https://t.co/mCxQXRJY5g pic.twitter.com/PBSJtl7Zr8
— ANI (@ANI) January 25, 2020