શોધખોળ કરો
Advertisement
Mann Ki Baat: PM મોદી આજે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશને સંબોધશે
વડાપ્રધાન મોદીનો આ 70મો મન કી બાત કાર્યક્રમ છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના માસિક રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત ’કાર્યક્રમથી દેશને સંબોધન કરશે. વડાપ્રધાન મોદીનો આ 70મો મન કી બાત કાર્યક્રમ છે. આ કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો, ડીડી અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર સવારે 11 વાગ્યે પ્રસારિત થશે.
આ પહેલા પીએમ મોદીએ ગત મહિને 27 તારીખે મન કી બાત કાર્યક્રમમાં કૃષિ કાયદા સહિત અને મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યો હતા. કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં ઘણી જગ્યાએ ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે ત્યારે પીએમ મોદીએ કૃષિ કાયદાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, ફળ શાકભાજીને ગમે ત્યાં કોઈને પણ વેચવાની તાકત છે. અને આ તાકત પ્રગતિનો આધાર છે. હવે આ તાકત દેશના અન્ય ખેડૂતોને પણ મળી છે.Tune in at 11 AM tomorrow. #MannKiBaat pic.twitter.com/XJQhA8KaFs
— Narendra Modi (@narendramodi) October 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement