શોધખોળ કરો

વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં હારથી હતાશ થયેલી ટીમ ઈન્ડિયાને PM મોદીએ શું આપ્યો સંદેશ, જાણો વિગત

ટીમ ઇન્ડિયાની સેમી ફાઇનલમાં હાર બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એક નિરાશાજનક પરિણામ, પરંતુ અંત સુધી ટીમ ઇન્ડિયાએ લડત આપી તે સારું લાગ્યું.

માંચેસ્ટરઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ જતાં કિવી ટીમનો 18 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયાની સેમી ફાઇનલમાં હાર બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એક નિરાશાજનક પરિણામ, પરંતુ અંત સુધી ટીમ ઇન્ડિયાએ લડત આપી તે સારું લાગ્યું. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, ભારતે સંપૂર્ણ ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ, બૉલિંગ અને ફીલ્ડિંગ કરી જેના પર અમને ગર્વ છે. જીત અને હાર જીવનનો ભાગ છે. ટીમ ઇન્ડિયાને તેના ભવિષ્યનાં પ્રયાસો માટે શુભકામનાઓ.’ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજની રાત્રે કરોડો ભારતીયોનાં દિલ તૂટ્યા છે, પરંતુ ટીમ ઇન્ડિયા તમે સારો પ્રયત્ન કર્યો. તમે પ્રેમ અને સમ્માનને યોગ્ય છે. રાહુલ ગાંધીએ ન્યૂઝીલેન્ડને જીતનાં અભિનંદન પાઠવ્યા છે.’ વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ભલે હારી પણ જાડેજાએ બચાવી લાજ, બનાવ્યો આ મોટો રેકોર્ડ INDvNZ સેમિ ફાઈનલઃ ભારતની હાર ભાળી જઈ ધોની આવી ગયો ટેન્શનમાં, ડ્રેસિંગ રૂમમાં કર્યું આમ સેમિ ફાઈનલમાં હાર સાથે જ ટીમ ઈન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સપનું થયું ચકનાચુર, આ રહ્યા હારના કારણો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget