શોધખોળ કરો

PM Modi on CBSE Results: PM મોદીએ ધોરણ 10ના પરીણામ બાદ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી 

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ધોરણ 10ની પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી છે.

નવી દિલ્હી: કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 10 બોર્ડનું પરીણામ આજે મંગળવારે જાહેર કર્યું હતું. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ધોરણ 10ની પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી છે. તેમણે કહ્યું મારા એ યુવા મિત્રોને શુભેચ્છાઓ જેમણે સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભકામનાઓ. 

વિદ્યાર્થીઓ પરિણામ cbseresults.nic.in પર જઈને જોઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબરથી પરિણામ જોઈ શકે છે. 

Board Result Websites: આ વેબસાઈટ્સ પર જોઈ શકાશે પરિણામ

gov.in
nic.in
CBSE 10th Board Result 2021 આ રીતે ચેક કરો તમારું પરિણામ

સૌથી પહેલા CBSEની સત્તાવાર વેબસાઈટ gov.in જાવ.
CBSE 10th Board Result 2021 લિંક પર ક્લિક કરો.
અહીં માગવામાં આવેલ જરૂરી વિગતો ભરો.
હવે તમને CBSE 10th Board Result 2021 સ્ક્રીન પર જોવા મળશે.
હવે તમારું પરિણામ ડાઉનલોડ કરી ભવિષ્યના સંદર્ભ માટે સેવ કરી શકો છો.
સીબીએસઈ ધોરણ-10ના રોલ નંબર કેવી રીતે ડાઉનલોડ કરશો

સૌથી પહેલા બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જાવ.
નીચે સ્ક્લો કરો અને ‘રોલ નંબર ફાઈન્ડર 2021’ પર ક્લિક કરો.
એક સર્વર સિલેક્ટ કરો.
આગામી પેજ પર 'Contiue રાખો' પર ક્લિક કરો અને ‘ધોરણ 10’ સિલેક્ટ કરો.
તનારું નામ, માતાનું નામ, પિતાનું નામ અને જન્મતિથિની વિગતો ભરો.
ત્યાર બાદ CBSE 10ના રોલ નંબર માટે ‘ડેટા સર્ચ’ પર ક્લિક કરો.
તમારો રોલ નંબર સ્ક્રીન પર આવી જશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે સીબીએસઇ બોર્ડે 10માની પરીક્ષા રદ્દ કરી દીધી હતી, જેનુ પરિણામ આજે જાહેર થયું છે. સીબીએસઇ ધોરણ-10માં દેશભરના લગભગ 18 લાખ વિદ્યાર્થીઓઓ છે, જેમનું આજે પરિણામ આવ્યું છે.

સીબીએસઇ અનુસાર, સીબીએસઇ 10ની બોર્ડ પરીક્ષા 2021ની પ્રત્યેક વિષય માટે મેક્સિમમ 100 માર્ક્સનુ મૂલ્યાંકન કરવામાં આવશે. આમાં 20 માર્ક્સ વધારના મૂલ્યાંકન માટે અને 80 માર્ક્સ વર્ષના અંતમાં બોર્ડ પરીક્ષા માટે એકઠા કરવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget