શોધખોળ કરો
Advertisement
ભારત પહોંચ્યા નેપાળના પીએમ પ્રચંડ, સુષમા સ્વરાજે કર્યું ભવ્ય સ્વાગત
નવી દિલ્લી: ભારત પ્રવાસ પર આવેલા નેપાળના પીએમ પુષ્પ કમલ દલ પ્રચંડ દિલ્લી પહોંચી ચૂક્યા છે. જ્યાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન બન્યા પછી નેપાળી પીએમ પ્રચંડનો આ પહેલો પ્રવાસ છે. આ પ્રવાસમાં ભારત પીએમ પ્રચંડ સામે નેપાળના સંવિધાનમાં મધ્યસ્થી લોકોના અધિકારો અને ચિંતાઓને લઈને પોતાની વાત રાખી શકે છે.
તેની સાથે ભારત નેપાળના વિકાસમાં યોગદાન આપવા માટે 6800 મેગાહર્ટઝના 3 હાઈડ્રો પાવર પ્રોજેક્ટ શરૂ કરી શકે છે અને આ પાવર પ્રોજેક્ટથી ઉત્પન્ન થનાર વીજળીને ભારત દ્વારા ખરીદવાની સમજૂતી કરાર થવાની સંભાવના છે.
પાવર પ્રોજેક્ટને લઈને મોદીની વાત નેપાળ પ્રવાસ વખતે જ લગભગ નક્કી થઈ ગઈ હતી. પરંતુ બાદમાં ભારત અને નેપાળની વચ્ચે ઉત્પન્ન થયેલા તણાવને લઈને આ સંભવ થઈ શક્યું નહોતું. આ પ્રવાસમાં નેપાળના તરાઈ વિસ્તારો અને ભારતના સીમાવર્તી વિસ્તારોને જોડનાર 1800 કિલોમીટર લાંબી રેલ લાઈન લગાવવાનો કરાર પણ થવાની સંભાવના છે. પરંતુ રેલ લાઈન પાથરવાને લઈને અત્યારે પુરી રીતે સમજૂતી કરાર થવાનો બાકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement