શોધખોળ કરો

Modi 3.0 Portfolio Allocation: મોદી સરકારમાં મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યું ક્યુ મંત્રાલય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટના શપથ લીધા બાદથી જ મંત્રાલયોના વિભાજનને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીના આવાસા પર કેબિનેટ મંત્રીઓની બેઠક મળી હતી.  

Modi 3.0 Portfolio Allocation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટના શપથ લીધા બાદથી જ મંત્રાલયના વિભાજનને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીના આવાસા પર કેબિનેટ મંત્રીઓની બેઠક મળી હતી.  મોદી 3.0 કેબિનેટના મંત્રીઓને પોર્ટફોલિયોની વહેંચણી કરી દેવામાં આવી છે. 

ભાજપે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ સંભાળવામાં આવશે. 

મોદી કેબિનેટમાં મંત્રીઓને ખાતાની કરાઈ ફાળવણી

રાજનાથ સિંહ- રક્ષા મંત્રી

અમિત શાહ- ગૃહમંત્રી અને સહકાર મંત્રી 

નીતિન ગડકરી- માર્ગ અને પરિવહન વિભાગ

જેપી નડ્ડા- આરોગ્ય, કેમિકલ અને ફર્ટીલાઈઝર મંત્રી 

શિવરાજસિંહ ચૌહાણ- કૃષિમંત્રી અને ગ્રામીણ વિકાસમંત્રી 

નિર્મલા સિતારમણ- નાણામંત્રી 

એસ જયશંકર-  વિદેશ મંત્રી 

મનોહરલાલ ખટ્ટર- ઉર્જા મંત્રાલય, શહેરી વિકાસ

કુમાર સ્વામી(JDS)- ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલાય 

પિયૂષ ગોયલ- કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય

ધર્મેન્દ્ર પ્રધાન-  શિક્ષણ મંત્રી 

જિતન રામ માંઝી (HAM)- MSME મંત્રાલય

લલ્લન સિંહ (JDU)-  પંચાયતી રાજ અને પશુપાલન, ફિસરિશ અન ડેરીમંત્રાલય

સર્બાનંદ સોનોવાલ- પોર્ટ અને શિપિંગ અને વોટરવેઝ મંત્રી બનાવાયા 

વીરેન્દ્ર ખટીક- સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય 

અશ્વિન વૈષ્ણવ-સૂચના પ્રસારણ, અને રેલવે મંત્રી 

જ્યોતિરાદિત્ય સિંધિયા- સંચાર મંત્રાલય 

મનસુખ માંડવિયા- શ્રમ રોજગાર અને યુવા સાસંકૃતિ અને  રમતગમત મંત્રાલય

ચિરાગ પાસવાન- ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય

રામ મોહન નાયડુ-નાગરિક ઉડ્ડયન મંત્રી 

અન્નપૂર્ણા દેવી- મહિલા અને બાળવિકાસ 

સીઆર પાટીલ-જલશક્તિ મંત્રી

ભૂપેંદ્ર યાદવ- પર્યાવરણ મંત્રી 

હરદિપસિંહ પૂરી- પેટ્રોલિયમ અને ગેસ 

પ્રહલાદ જોશી- ગ્રાહક બાબતોનું મંત્રાલય

ગજેન્દ્ર સિંહ શેખાવત - સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય

જૂએલ ઓરમ- આદિજાતી વિકાસ મંત્રાલય

ગીરિરાજ સિંહ- કાપડ મંત્રી 

શ્રીપદ નાઈક ઉર્જા મંત્રાલય (MoS)

કિરન રિજિજૂ- સંસદીય બાબતોના મંત્રી 

તોખાન સાહુ - શહેરી વિકાસ મંત્રાલય (MoS)

સુરેશ ગોપી-  સંસ્કૃતિ અને પ્રવાસન (MoS)

જિ કિશન રેડ્ડી- કોલસા અને ખાણ ખનીજ મંત્રાલય

સ્વતંત્ર પ્રભાર

1. રાવ ઈન્દ્રજીત સિંહ - આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, આયોજન મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય

2. જિતેન્દ્ર સિંહ - વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, પ્રધાનમંત્રી કાર્યાલય મંત્રી, કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, અણુ ઉર્જા વિભાગ અને અવકાશ વિભાગ

3. અર્જુન રામ મેઘવાલ- કાયદા અને ન્યાય મંત્રાલય, સંસદીય બાબતોનું મંત્રાલય

4. જાધવ પ્રતાપરાવ ગણપતરાવ- આયુષ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

5. જયંત ચૌધરી - કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય, શિક્ષણ મંત્રાલય

રાજ્ય મંત્રી

1. જિતિન પ્રસાદ - વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયમાં રાજ્ય મંત્રી

2. શ્રીપદ યેસો નાઈક - પાવર મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયમાં રાજ્ય મંત્રી

3. પંકજ ચૌધરી - નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી

4. કૃષ્ણ પાલ - સહકાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી

5. રામદાસ આઠવલે - સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

6. રામનાથ ઠાકુર - કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

7. નિત્યાનંદ રાય - ગૃહ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

8. અનુપ્રિયા પટેલ - આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રાલયમાં રાજ્ય મંત્રી

9. વી. સોમન્ના - જળ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને રેલ્વે રાજ્ય મંત્રી

10. ડૉ. ચંદ્ર શેખર પેમ્માસાણી - ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને સંચાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી

11. પ્રો. એસ. પી. સિંહ બઘેલ - મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને પંચાયતી રાજ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

12. સુશ્રી શોભા કરંદલાજે - સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી

13. કીર્તિવર્ધન સિંહ - પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને વિદેશ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

14. બી.એલ. વર્મા - ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

15. શાંતનુ ઠાકુર - બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

16. સુરેશ ગોપી - પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને પ્રવાસન મંત્રાલય

17. ડૉ. એલ. મુરુગન - માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને સંસદીય બાબતોના મંત્રી

18. અજય તમટા - રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયમાં મંત્રી

19. બંડી સંજય કુમાર - ગૃહ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

20.  કમલેશ પાસવાન - ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં મંત્રી

21. ભગીરથ ચૌધરી - કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

22. સતીશચંદ્ર દુબે - કોલસા મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને ખાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

23. સંજય શેઠ - સંરક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

24. રવનીત સિંહ - ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ અને રેલ્વે રાજ્ય મંત્રી

25. દુર્ગાદાસ ઉઈકેય - આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

26. રક્ષા ખડસે - યુવા બાબતો અને રમતગમત મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

27. સુકાંત મજમુદાર - શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

28. સાવિત્રી ઠાકુર - મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

29. તોખન સાહુ - આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી

30. રાજ ભૂષણ ચૌધરી - જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

31. ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા - ભારે ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને સ્ટીલ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

32. હર્ષ મલ્હોત્રા - કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી

33. નિમુબેન બાંભણીયા - ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

34. મુરલીધર મોહોલ - સહકાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્ય મંત્રી

35. જ્યોર્જ કુરિયન - લઘુમતી બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી

36. પવિત્રા માર્ગેરીતા - વિદેશ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને કાપડ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget