શોધખોળ કરો

કોવિડની રિકવરી બાદ વાળ ખરી રહ્યાં છે, આ છે તેની પાછળનું કારણ, ઉપાય જાણી લો

કોરોનાથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવા સહિતની કેટલીક સમસ્યાઓ જોવા મળી રહી છે. જો આપ પણ આ સમસ્યાથી પીડિત હો તો તેના કારણો અને ઉપાય જાણી લો

Covid Hair Fall: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ લોકો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પિડાતા રહે  છે. કોવિડથી રિકવર થયેલા લોકોમાં થકાવટ, નબળાઇ,શ્વાસ,હાર્ટ ડિપ્રેશન, સ્ટ્રેસ,  જેવી અનેક તકલીફો જોવા મળે છે. કોરોનાથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાથી સમસ્યા પણ જોવા મળે છે. ખાસ કરીને આ સમસ્યા કોરોનાની થર્ડ વેવમાં જોવા મળી.

કોરોનાથી રિકવર થયેલા કેટલાક લોકોએ જોયું કે, હેર વોશ કરતી વખતે મોટા પ્રમાણમાં હેર લોસ થાય તો તો માત્ર વાળ પર હાથ લગાવવાથી પણ વાળ તૂટીને હાથમાં આવી જાય છે. આપ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હો તો તેના કારણો અને ઉપાય જાણી લો

કોરોના રિકવરીના કેટલા સમય બાદ વાળ ખરે છે
ડોક્ટરના જણાવ્યાં  મુજબ કોરોનાથી રિકવર થયા બાદ 2થી 3 મહિના સુધી આ સમસ્યા જોવા મળે છે. જો શરૂઆતથી જો આ સમસ્યાને ઓળખી લેવાય, તો તેને જલ્દીથી રોકી શકાય છે. જ્યારે દર્દી હેર લોસની સમસ્યાને લઇને તબીબ પાસે જાય છે. તો તેને દૂર કરવામાં ઓછામાં ઓછો 1થી2 મહિનાનો સમય લાગે છે. યોગ્ય ઇલાજથી 2 મહિનાની અંદર આ સમસ્યા દૂર થઇ જાય છે. એક્સ્પર્ટ મુજબ કોવિડ બાદ વાળ ખરવાનું કારણ ડિપ્રેશન અને સ્ટ્રેસ છે. હોર્મનલ ચેન્જીસ અને કોવિડ દરમિયાન થયેલા ડાયટ ચેન્જીસના કારણે પણ વાળ ખરે છે.

વાળ ખરતાં રોકવાના ઉપાય

દિવસની યોગ્ય શરૂઆત
વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે દિવસથી યોગ્ય શરૂઆત જરૂરી છે. સવારે ઉઠીને ઓઇલ પુલિંગ કરો. તે આપના વાળને સ્વસ્થ રાખવામાં કારગર છે. ઓઇલ પુલિંગ કરવા માટે એકથી બે ચમચી મોંમાં ઓઇલ લો, થોડા સમય બાદ કોગળા કરી લો, થોડા દિવસમાં જ વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકાય છે.

બેલેસ્ડ ડાયટ લો
બેલેસ્ડ ફૂડ આપને ઝડપથી રિકવર થવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. જે આપણને ફિટ રાખવામાં મદદ કરે છે. આપ હળદરવાળુ દૂધ, તુલસી, સૂંઠ, આદુ, ઇલાયચીની ચા પી શકાય. સુંતલિત આહાર લો અને દિવસભર આરામ કરો.

હળવી એક્સરસાઇઝ કરો
જો આપ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો ડેઇલી રૂટીનમાં એક્સરસાઇઝ અને પ્રાણાયમ અવશ્ય કરો. રિકવરીને ઝડપથી લાવવામાં યોગ, એકસરસાઇઝ, મેડિટેશન મહત્વનો ભાગ ભજવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ

IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો

જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો

Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?

Embed widget