Trending Video: પ્રેમિકાને ગુપચુપ રીતે પ્રેમી લઇ ગયો પેરિસ ટૂર પર ને પછી.......... વીડિયો વાયરલ
વીડિયો વાયરલ થયે છે, તેમાં જોઇ શકાય છે કે, એક પ્રેમીને પેરિસમાં પોતાની પ્રેમિકાને પ્રપૉઝ કરતી જોઇ શકાય છે.
Proposal Viral Video: આજકાલ સોશ્યલ મીડિયા પર એક પ્રેમી અને પ્રેમીકાનો વીડિયો ખુબ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો પ્રપૉઝલ વીડિયો છે, અહીં વીડિયો જોયા બાદ લાખો લોકો સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. અહીં તમને અમે આ સુંદર પ્રપૉઝલ વીડિયો બતાવી રહ્યાં છીએ, જુઓ........
હાલમાં વીડિયો વાયરલ થયે છે, તેમાં જોઇ શકાય છે કે, એક પ્રેમીને પેરિસમાં પોતાની પ્રેમિકાને પ્રપૉઝ કરતી જોઇ શકાય છે. ખાસ વાત છે કે પ્રેમી પોતાની પ્રેમિકાને ગુપચુપ રીતે પેરિસ ટૂર પર લઇ ગયો, પ્રેમીકાને પ્રપૉઝલની ભનક પણ નહતી આવવા દીધી. પરંતુ ત્યાં જઇને તેને જે અંદાજમાં અચાનક પોતાની પ્રેમીકા સામે પ્રપૉઝ કર્યુ તે જોઇને પ્રેમીકા પણ પણ ચોંકી ગઇ હતી. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં દેખાઇ રહેલી પ્રેમીકાને વેલેન્સિયાને પહેલા ફોટોશૂટ માટે રાજી કરવામાં આવી, આના પર ફોટોશૂ ટ બાદ પ્રેમી લેમરે પોતાના ગોઠણ પર બેસીને તેને લગ્ન માટે પ્રપૉઝ કરી દીધુ. લેમરે જ્યારે પ્રપૉઝ કર્યુ તો વેલેન્સિયા ખુબ ભાવુક થઇ ગયેલી દેખાઇ. લોકો આના પર જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે.
View this post on Instagram
આ પણ વાંચો.........
વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે
ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા
Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો