શોધખોળ કરો

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનો 94મો ક્રમ, રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન

ગ્લોબલ હંગર ઈડેક્સ 2020ની રિપોર્ટ અનુસાર, 27.2 સ્કોર સાથે ભારતમાં ભૂખમરા મામલે સ્થિતિ ખૂબજ ગંભીર છે. રિપોર્ટનું માનીએ તો, ભારતની લગભગ 14 ટકા જનસંખ્યા કુપોષણનો શિકાર છે.

નવી દિલ્હી: ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ પાડોશ દેશ કરતા પણ ખરાબ છે. 107 દેશોની યાદીમાં ભારત 94માં નંબર પર છે. તેને લઈને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતની સ્થિતિને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પોતાના ખાશ મિત્રોના ખિસ્સા ભરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, ”ભારતના ગરીબો ભૂખ્યા છે. કારણ કે સરકાર માત્ર પોતાના કેટલાક ખાસ મિત્રોના ખિસ્સા ભરવામાં લાગેલી છે.” ગ્લોબલ હંગર ઈડેક્સ 2020ની રિપોર્ટ અનુસાર, 27.2 સ્કોર સાથે ભારતમાં ભૂખમરા મામલે સ્થિતિ ખૂબજ ગંભીર છે. રિપોર્ટનું માનીએ તો, ભારતની લગભગ 14 ટકા જનસંખ્યા કુપોષણનો શિકાર છે. ભારતની રેન્કિંગમાં સુધારો જો કે, ગ્લોબલ હંગર ઈડેક્સ 2020માં ભારતની રેન્કિંગમાં સુધારો આવ્યો છે. ગત વખતે 117 દેશોની યાદીમાં ભારતનો રેન્ક 102 પર હતો, પરંતુ ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે આ વર્ષે દેશોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ પહેલા ભારત વર્ષ 2015માં 93માં, 2016માં 97માં, 2017માં 100માં ક્રમે, 2018માં 103માં ક્રમ પર હતો. આ રેકોર્ડ જણાવે છે કે ભારતમાં ભૂખમોરો યથાવત છે. ભારતમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે .

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget