શોધખોળ કરો
Advertisement
સુપ્રીમમાંથી રાહુલને મળી રાહત, ‘RSS પર નથી લગાવ્યો ગાંધીજીની હત્યાનો આરોપ’
નવી દિલ્લીઃ બુધવારે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં રાહત મળી છે. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પોતાના નિવેદમાં કહ્યું હતું કે, તેમણે ગાંધીજીની હત્યા માટે RSSને હત્યારા નથી કહ્યું, પરંતુ તેની સાથે જોડાયેલા લોકો પર આરોપ લગાવ્યો હતો જેણે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ RSS કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલા કેસને રદ્દ કરવામાં આવી શકે છે.
સુપ્રિમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે, તે રાહુલ ગાંધીના આ નિવેદન પર સંતુષ્ટ છે કે તેમણે મહાત્મા ગાંધી હત્યા માટે RSS સંસ્થાને હત્યારી નથી કહી. પરંતુ તેની સાથે જોડાયેલી લોકો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. માનહાનીના કેસમાં રાહુલ ગાંધી માટે આ મોટી રાહત માનવામાં આવી રહી છે.
રાહુલ ગાંધી તરફથી સુપ્રિેમ કોર્ટમાં તેમનો પક્ષ રાખતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ RSSને ગુનેગાર તૈયાર કરનાર સંસ્થા નથી કહી. કોર્ટે આ મામલે વધુ સુનવણઈ સપ્ટેબરમાં નક્કી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement