શોધખોળ કરો

રાહુલ ગાંધીએ શાકભાજી વેચનાર રામેશ્વરને ઘરે બોલાવી લંચ કરાવ્યું, ટ્વિટ કરી લખ્યો શાનદાર મેસેજ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે (14 ઓગસ્ટ) શાકભાજી વેચનાર રામેશ્વરને મળ્યા હતા અને તેમની સાથે તેમના ઘરે ભોજન લીધું હતું.

Rahul Gandhi Meets Vegetable Vendor: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે (14 ઓગસ્ટ) શાકભાજી વેચનાર રામેશ્વરને મળ્યા હતા અને તેમની સાથે તેમના ઘરે ભોજન લીધું હતું. કોંગ્રેસે તેના  રાહુલ ગાંધીએ ટ્વિટર એકાઉન્ટ પરથી તેમની સાથેની તસવીર શેર કરી છે. આ પહેલા રામેશ્વરે એક વીડિયોમાં રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

રામેશ્વરે રાહુલ ગાંધીને મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી છે.  રામેશ્વરને મળ્યા પછી કોંગ્રેસ નેતાએ કહ્યું કે રામેશ્વર જી  ખૂબ જ શાનદાર વ્યક્તિ છે, તેઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ હસતા હોય છે. તેમના વીડિયોએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. મોંઘવારીને કારણે રામેશ્વર ટામેટાં વેચવા માટે ખરીદી શક્યા નહીં અને તેમની આંખોમાં આંસુ આવી ગયા.

રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી 

તમને જણાવી દઈએ કે હાલમાં જ ધ લલ્લનટોપે  દિલ્હીની આઝાદપુર મંડીમાં રામેશ્વર સાથે મોંઘવારી અંગે વાત કરી હતી. આ દરમિયાન તે ભાવુક થઈ ગયા અને તેની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું હતું કે ટામેટાં ખૂબ મોંઘા છે, મારામાં તેને ખરીદવાની હિંમત નથી. તે બજારમાં કેટલી કિંમતે વેચાશે તેની ખબર નથી.  એવામાં નુકસાન થઈ શકે છે. તમે જે પણ ખરીદવા જાઓ છો તે મોંઘુ છે.

અમીર અને ગરીબ વચ્ચેની ખાઈને ભરવાની જરૂર 

આ વીડિયો જોયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને બે ભાગમાં વહેંચવામાં આવી રહ્યો છે. એક તરફ સત્તાથી સુરક્ષિત શક્તિશાળી લોકો છે, જેમના નિર્દેશો પર દેશની નીતિઓ બની રહી છે અને બીજી તરફ એક સામાન્ય ભારતીય છે જેની પહોંચમાંથી શાકભાજી જેવી પ્રાથમિક વસ્તુઓ પણ દૂર થઈ રહી છે. આપણે અમીર અને ગરીબ વચ્ચેની આ વિસ્તરતી ખાઈને ભરવાની છે અને આંસુ લૂછવાનાં છે.

સાથે જમ્યા હતા 

આ પછી અન્ય એક વીડિયોમાં રામેશ્વરે રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, શું હું રાહુલ સર (રાહુલ ગાંધી) સાથે વાત કરી શકું છું. હું તેમનો આભાર માનવા માંગુ છું. જો રાહુલ જી મારા જેવા નાના માણસને મળે તો તે મારું સૌભાગ્ય હશે. જ્યારે આ વીડિયો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો તો તેઓ પોતે રામેશ્વરને મળવા આઝાદપુર મંડી પહોંચ્યા. આટલું જ નહીં રાહુલે શાકભાજી વેચનારને પોતાના ઘરે બોલાવ્યા અને તેમની સાથે  જમાડ્યા હતા. જણાવી દઈએ કે રામેશ્વર ઉત્તર પ્રદેશના કાસગંજના છે. તેઓ છેલ્લા 10-12 વર્ષથી દિલ્હીમાં રહે છે અને અહીં શાકભાજી વેચે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget