શોધખોળ કરો

રાહુલ ગાંધીનો આરોપ, ભારતમાં પેમેન્ટ સેવા શરૂ કરવા માંગે છે વોટ્સએપ, BJP સાથે સાંઠગાંઠ

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું, અમેરિકામાં ટાઈમ મેગેઝિને વોટ્સએપ-બીજેપીની સાંઠગાંઠને ખુલ્લી પાડી છે. વોટ્સએપનો ઉપયોગ ભારતની 40 કરોડ જનતા કરે છે અને તે પેમેન્ટ સેવા શરૂ કરવા માંગે છે.

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાના ટાઈમ મેગેઝીને બીજેપી અને વોટ્સએપ વચ્ચે સાંઠગાંઠ ખુલ્લી પાડી છે. એક ખબરનો ઉલ્લેખ કરી કહ્યું કે, વોટ્સએપ પર બીજેપીનું નિયંત્રણ છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું, અમેરિકામાં ટાઈમ મેગેઝિને વોટ્સએપ-બીજેપીની સાંઠગાંઠને ખુલ્લી પાડી છે. વોટ્સએપનો ઉપયોગ ભારતની 40 કરોડ જનતા કરે છે અને તે પેમેન્ટ સેવા શરૂ કરવા માંગે છે. આ માટે મોદી સરકારની મંજૂરી જરૂરી છે. આ રીતે વોટ્સએપ પર બીજેપીનું નિયંત્રણ છે. રાહુલ ગાંધીનો આરોપ, ભારતમાં  પેમેન્ટ સેવા શરૂ કરવા માંગે છે વોટ્સએપ, BJP સાથે સાંઠગાંઠ આ પહેલા તેમણે ફેસબુક અને વોટ્સએપને લઈ બીજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, બીજેપી અને આરએસએશ આ બંને સંગઠન ભારતમાં ફેસબુક અને વોટ્સએપનું કંટ્રોલ કરે છે. તેની સાથે કહ્યું હતું કે, બીજેપી અને આરએસએશ ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી ભ્રામક ખબરો અને નફરત ફેલાવાનું કામ કરે છે. જેને લઈ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હારેલા લોકો કહે છે કે સમગ્ર દુનિયા પર બીજેપી અને આરએસએસનું નિયંત્રણ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી

રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહીBanaskantha News: ભાભરના રૂનીમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાના કેસમાં શિક્ષક ચિંતન ચૌધરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદAhmedabad Accident Case: હિટ એંડ રનમાં મહિલા પોલીસકર્મીના મોતના કેસમાં હજુ સુધી આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળRajkot Accident Case: રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….

કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત

શું પંકજ ત્રિપાઠીએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો? જાણો વાયરલ વીડિયોનું સત્ય

Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'

Embed widget