શોધખોળ કરો

રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે કરી માંગ, દેશના 50 ટકા ગરીબ લોકોને 7500 રૂપિયાની સીધી મદદ આપો

રાહુલે કહ્યું, હાલની પરિસ્થિતિને જોતા લૉકડાઉન ઠીક છે, પણ આપણે સ્ટ્રેટેજી પ્રમાણે તેમાંથી ખોલીને આગળ નીકળવુ જોઇએ. કોંગ્રેસ પાર્ટી સહયોગ કરવા તૈયાર છે

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને કેટલીક સલાહ સાથે માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ગરીબો, મજૂરો અને નાના વેપારીઓને રાહત પેકેજ આપે. રાહુલ ગાંધીએ 50 ટકા ગરીબોને સીધા 7500 રૂપિયા આપવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકો લૉકડાઉનના કારણે ઝઝૂમી રહ્યાં છે, તેમની મદદ કરવા માટે આપણે લૉકડાઉનને ચાલુ નથી રાખી શકતા. હું સરકારને અનુરોધ કરીશ કે તે રાજ્ય સરકારોને, જિલ્લાધિકારીઓને પોતાના પાર્ટનર તરીકે જુએ, અને નિર્ણય લેવા માટે કેન્દ્રીકૃત ના કરે. રાહુલે કહ્યું, હાલની પરિસ્થિતિને જોતા લૉકડાઉન ઠીક છે, પણ આપણે સ્ટ્રેટેજી પ્રમાણે તેમાંથી ખોલીને આગળ નીકળવુ જોઇએ. કોંગ્રેસ પાર્ટી સહયોગ કરવા તૈયાર છે. રાહુલે કહ્યું આપણે એક કઠીન પરિસ્થિતિમાં છીએ, અને ગરીબોના હાથમાં સીધા 7500 રૂપિયા આપવાનો વિચાર મહત્વપૂર્ણ છે. જો સરકારે લૉકડાઉન ખોલવા માટે ઇચ્છે, તો લોકોના મનમાં બિમારીના ડરને કાઢવો પડશે. કોરોના સંકટ સામે લડવાની સરકારની ગતિવિધિઓમાં પારદર્શિતા લાવવાની જરૂર છે. રાહુલ ગાંધીએ પોતાના ઘરે જઇ રહેલા મજૂરોની મદદ માટે સરકારને આગળ આવવા અને તેમની તકલીફો દુર કરવાની પણ સલાહ આપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 

Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 

Embed widget