શોધખોળ કરો

Rajasthan Cabinet Expansion : રાજસ્થાનમાં મંત્રીમંડળ વિસ્તરણ, જાણો કોને મળ્યું મંત્રી પદ ?

રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભજનલાલ શર્માની આગેવાની હેઠળની સરકારમાં 16 મંત્રીઓએ શપથ લીધા છે. 12 કેબિનેટ મંત્રીઓ અને 5 રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) છે.

જયપુર: રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભજનલાલ શર્માની આગેવાની હેઠળની સરકારમાં 16 મંત્રીઓએ શપથ લીધા છે. 12 કેબિનેટ મંત્રીઓ અને 5 રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ગજેન્દ્ર સિંહ ખિંવસર, ડૉ. કિરોડી લાલ મીણા, મદન દિલાવર, જોગારામ પટેલ, બાબુલાલ ખરાડી, સુરેશ સિંહ રાવત, અવિનાશ ગેહલોત, જોરારામ કુમાવત, હેમંત મીણા અને કન્હૈયાલાલ ચૌધરીને ભજનલાલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે ભજનલાલ સરકારમાં સંજય શર્મા, ગૌતમ કુમાર, ઝબ્બર સિંહ ખરા, સુરેન્દ્ર પાલ સિંહ ટીટી, હીરાલાલ નાગરને રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે.

ભજનલાલ શર્માની કેબિનેટમાં અવિનાશ ગેહલોત અને જોરારામ કુમાવતને પણ સ્થાન મળ્યું છે. અવિનાશ ગેહલોત અને કુમાવત બંને ઓબીસી જ્ઞાતિમાંથી આવે છે.

ઉદયપુર વિભાગના પ્રતાપગઢ જિલ્લાના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી નંદલાલ મીણાના પુત્ર હેમંત મીણાએ મંત્રી તરીકે શપથ લીધા. હેમંત મીણા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. કન્હૈયા લાલ ચૌધરી અને સુમિત ગોદરાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. બંને જાટ સમુદાયમાંથી આવે છે.

ડૉ. મંજુ વાઘમાર, વિજય સિંહ ચૌધરી અને કેકે બિશ્નોઈએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. વાઘમાર અનુસૂચિત જાતિમાંથી, વિજય સિંહ જાટ સમાજમાંથી અને બિશ્નોઈ ઓબીસી સમુદાયમાંથી આવે છે. 

રાજસ્થાનમાં 5 નેતાઓને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા

ઓતા રામ દેવાસી, ડૉ. મંજુ વાઘમાર, વિજય સિંહ ચૌધરી, કેકે બિશ્નોઈ અને જવાહર સિંહ બદામે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

પાંચ મંત્રીઓને અપાયો સ્વતંત્ર હવાલો

રાજસ્થાનમાં સંજય શર્મા, ગૌતમ કુમાર, ઝબર સિંહ, સુરેન્દ્ર પાલ સિંહ ટીટી અને હીરા લાલ નાગરને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં ભાજપે રાજ્યસભાના એક સાંસદ સહિત કુલ સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. ત્રણ સાંસદ ચૂંટણી હારી ગયા અને ચાર જીત્યા. રાજસ્થાનમાં ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચેલા સાંસદોની યાદીમાં કિરોડીલાલ મીણા, બાબા બાલકનાથ, રાજ્યવર્ધન સિંહ અને દિયા કુમારી જેવા નામ છે. પાર્ટીએ દિયા કુમારીને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial                 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget