શોધખોળ કરો

રાજસ્થાન: અશોક ગેહલોત સરકારે વિધાનસભામાં મેળવ્યો વિશ્વાસ મત, 21 ઓગસ્ટ સુધી સદન સ્થગિત

વિશ્વાસ મત જીત્યા બાદ કૉંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું કે, વિપક્ષ દ્વારા વિભન્ન પ્રયાસો બાદ પણ પરિણામ સરકારના પક્ષમાં આવ્યા.

જયપુર: રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવી લીધો છે. સદનમાં સરકાર દ્વારા લાવવામાં આવેલા વિશ્વાસ મત પ્રસ્તાવને ધ્વનિ મતથી પાસ કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ સદન દ્વારા મંત્રિપપરિષદમાં વિશ્વાસ વ્યક્ત કરવાના પ્રસ્તાવને સ્વીકાર કર્યો હોવાની જાહેરાત કરી હતી. તેના બાદ વિધાનસભાની કાર્યાવાહી 21 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ પહેલા સરકારના પ્રસ્તાવ પર થયેલી ચર્ચામાં જવાબ આપતા સીએમ ગેહલોત વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપને ફગાવી દીધાં હતા. તેની સાથે જ ગેહલોતે ધારાસભ્યના ફોન ટેપ કર્યા હોવાના આક્ષેપને નકારી દીધા હતા અને કહ્યું કે, રાજસ્થાનમાં આવી પરંપરા નથી. વિશ્વાસ મત જીત્યા બાદ કૉંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું કે, ટ્રસ્ટ વોટ, જે સરકાર દ્વારા લાવવામાં આવ્યો, આજે રાજસ્થાન વિધાનસભામાં સારા બહુમતથી પાસ કરવામાં આવ્યો. વિપક્ષ દ્વારા વિભન્ન પ્રયાસો બાદ પણ પરિણામ સરકારના પક્ષમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Embed widget